કાચા કેળાની વેફર(Banana wafer): નાના મોટા બધા ને ભાવે એવી કેળા ની વેફર. ઉપવાસમાં અને નાસ્તામાં પણ ખાઈ શકો એવી કેળા ની વેફર.

Banana wafer બનાવવા માટેની સામગ્રી:-

  • અડધો ડઝન કાચા કેળા 
  • અડધી નાની ચમચી કાળામરીનો પાવડર
  • સ્વાદ અનુસાર સંચળ
  • મીઠુ, સ્વાદ અનુસાર
  • અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર 
  • તળવા માટે તેલ કે ઘી

Banana wafer બનાવવાની રીત:- 

  • સૌપ્રથમ કાચા કેળાની છાલ ઉતારી લો.
  • ત્યારબાદ એક કડાહીમા ઘી અથવા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થયા પછી છીણી દ્વારા તેલમાં સીધી જ ચિપ્સ પાડવી.
  • મિડિયમ આંચે ચિપ્સ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી. ત્યારબાદ ઝારાથી નીતારીને કાઢી લો.
  • ઉપરથી કાળા મરીનો પાવડર, જીરા પાવડર, મીઠુ, સંચળ નાખીને સારી રીતે મિક્સ કરો.


સાંજના નાસ્તા માટે બનાવો ટેસ્ટી: બટાકાવડા(Batata Vada)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here