પપૈયાની રામબાણ દવાઓ, બીમારીમાં પાકા કરતાં કાચું પપૈયું વિશેષ ઉપયોગી છે. પપૈયું જુદી જુદી અનેક રીતે ઉપયોગમાં લઈ શકાય છે.
પપૈયાની મીઠાશનો તાપ સાથે ગાઢ સંબંધ છે. મે થી ઓક્ટોબર સુધી પાકેલા પપૈયામાં ખાંડ અને મીઠાશ વધુ હોય છે. અને તેથી તે સમય દરમિયાનનું પપૈયું ખૂબ જ મીઠી હોય છે. આ સમયે પપૈયામાં વિટામિન સી પણ વધુ જોવા મળે છે. The sweetness of papaya is closely related to heat. Ripe papayas from May to October … Read more