પપૈયાની રામબાણ દવાઓ, બીમારીમાં પાકા કરતાં કાચું પપૈયું વિશેષ ઉપયોગી છે. પપૈયું જુદી જુદી અનેક રીતે ઉપયોગમાં લઈ શકાય છે.

પપૈયાની મીઠાશનો તાપ સાથે ગાઢ સંબંધ છે. મે થી ઓક્ટોબર સુધી પાકેલા પપૈયામાં ખાંડ અને મીઠાશ વધુ હોય છે. અને તેથી તે સમય દરમિયાનનું પપૈયું ખૂબ જ મીઠી હોય છે. આ સમયે પપૈયામાં વિટામિન સી પણ વધુ જોવા મળે છે.

The sweetness of papaya is closely related to heat. Ripe papayas from May to October are high in sugar and sweetness. And so the papaya during that time is very sweet. Vitamin C is also found in papaya at this time.

પરિપક્વ પપૈયું ભૂખ લગાડનાર છે અને પાચન કરે છે. પેશાબ સાફ લાવે છે તથા વાતહર છે. કાચું પપૈયું પણ ઉત્તમ ખાદ્ય છે. એની અંદર પેપીન પુષ્કળ પ્રમાણમાં રહેલું છે. પાચકતંત્રની બીમારીમાં તે ઘણું ઉપયોગી છે. કારણ પાચકરસ જેવું જ પેપીન કામ આવે છે. આથી જ માંસ, માછલી તથા દૂધમાંના પ્રોટીનને પચાવવામાં તે સારો ફાળો આપે છે. આ કારણને લીધે કાચું પપૈયું જેને અજીર્ણ રહે છે તથા પેટ બરાબર કામ નથી કરતું તેને આશીર્વાદરૂપ છે.

Mature papaya is appetizing and digestible. Urine is cleansed and excreted. Raw papaya is also an excellent food. Inside, there is plenty of papain. It is very useful in diseases of the digestive system. Because Papin works just like the digestive tract. That is why it helps in digestion of protein in meat, fish and milk. For this reason, raw papaya is blessed for those who have indigestion and stomach does not work properly.

લીવર (યકૃત)ની વિકૃતિમાં પપૈયાને એક હિતકારી ભોજન સમજી હંમેશ વ્યવહારમાં લેવું. આવી બીમારીમાં પાકા કરતાં કાચું પપૈયું વિશેષ ઉપયોગી છે. પપૈયું જુદી જુદી અનેક રીતે ઉપયોગમાં લઈ શકાય છે. પાકા પપૈયાના ઊના ઊભો લાંબા ગીગા કરી તેમાંથી બી કાઢી ખાઈ શકાય અથવા તેના ટુકડા કરી પણ ખાઈ શકાય ટુકડા કરી તેમાં મીઠું, મરી, મધ તથા એકથી બે ટીપાં લીંબુનો રસ નાંખી ખાવાથી બહુ સ્વાદિષ્ટ લાગે છે. દાડમનો રસ તથા બીજાં ફળોનું વાડ બનાવવામાં પણ આનો ઉપયોગ થઈ શકે, પાકા પપૈયાનો ગંભ દૂધમાં નાંખી તેમાં મધ નાંખી એક સ્વાદિષ્ટ ખોરાક તરીકે મેળવી ઉપયોગમાં લઈ શકાય છે. અમેરિકામાં શીબુનો રસ, પપૈયું તથા ખાંડ ત્રણેને મેળવી સરબત બનાવી પીવાનો રિવાજ બહુ પ્રચલિત છે. બ્રાઝિલમાં ખાંડ તથા ક્રીમ મેળવી ભોજન સાથે લેવાનો રીવાજ છે

Always consider papaya as a beneficial food for liver disorders. Raw papaya is especially useful in such diseases. Papaya can be used in many different ways. The ripe papaya wool can be eaten in long gigabytes, the seeds can be removed from it or it can be eaten in pieces. It can also be used in fencing pomegranate juice and other fruits. In the United States, it is customary to drink a mixture of Shibu juice, papaya, and sugar. In Brazil, it is customary to take sugar and cream with meals

પપૈયામાંથી જામ, જેલી, અથાણાં એમ વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. ઈસ્ટ ઈન્ડીઝમાં અધકચરા પપૈયામાં ખાંડ નાખી શીરો બનાવવામાં આવે છે. બંગાળમાં પપૈયાનો શીરો બનાવવામાં દૂધ તથા એલચી પણ નાંખવામાં આવે છે જેથી તે ઘણું જ સ્વાદિષ્ટ લાગે છે. પપૈયા પાકતાં તેની છાલ પીળી બને છે. તેથી પાકી ગયાં છે તેમ જાણી શકાય છે તથા કેટલીક પપૈયાની જાત એવી બને છે કે લીલી છાલ હોવા છતાં પાકી જાય છે. પપૈયું બહુ મોટું લેવું સારું નથી, પણ મધ્યમ પ્રમાણમાં લેવું સારું છે. કારણ કે તે સ્વાદમાં અને સુગંધમાં સારું હોય છે. બહુ મોટા પપૈયામાં મીઠાશ ઓછી હોય છે. સારા પપૈયા ૩ થી ૪ શેર સુધીના વજનનાં હોય છે.

Various dishes like jam, jelly, pickles are made from papaya. In the East Indies, half-baked papaya is made with sugar. In Bengal, milk and cardamom are also added to make papaya juice so that it looks very tasty. As the papaya ripens, its bark turns yellow. So it can be known that they are ripe and some varieties of papaya become ripe even though they have green bark. It is not good to take large papaya, but it is good to take it in moderation. Because it is good in taste and aroma. Very large papayas are low in sweetness. Good papayas weigh 2 to 3 lbs.

પાકું પપૈયું વૃક્ષ પરથી તોડી તરત ન ખાવું. તોડીને એકાદ બે દિવસ રાખી મૂક્યા પછી ખાવાથી તે વધારે રૂચિકર બને છે. પરંતુ કાચું પપૈયું તો તોડ્યા પછી તરત ઉપયોગમાં લેવું વધારે સારું છે. સગર્ભાવસ્થામાં કાચું કે પાકી ગયેલું પપૈયું ખાવું નહિ. જે સ્ત્રીઓને માસિક વધારે આવતું હોય તેઓએ પપૈયું ખાવું લાભદાયક નથી.

Do not pick ripe papaya from the tree and eat it immediately. After breaking it and keeping it for a day or two, eating it becomes more palatable. But it is better to use raw papaya immediately after breaking. Do not eat raw or cooked papaya during pregnancy. Eating papaya is not beneficial for women who have heavy menstruation.

Leave a Comment