પેટના વાયુ,ગેસનું સર્વશ્રેષ્ઠ ઓષધ અજમાં

 

પેટના વાયુ,ગેસનું સર્વશ્રેષ્ઠ ઓષધ અજમાં  

પેટના વાયુ,ગેસનું સર્વશ્રેષ્ઠ ઓષધ અજમાં
અજમાનો ઉપયોગ શરીર માટે કેટલો ઉપયોગ છે પણ લોકો વાપરતા નથી વાપરે તો ક્યારેક દાળ,શાકમાં વઘાર કરવામાં અથવા તો મેમાન આવે ત્યારે મુક્વાસમાં અજમાનો ઉપયોગ કરવામાં આવે છે.તો આજે આપણે અજમા વિશે જાણશું. અજમાને બે શબ્દો તરીકે ઓળખાય છે એક યવાની અને બીજું દીપીયકા આ શબ્દ એટલા માટે આપવામાં આવ્યા છે કે તેનો આકાર યવ જવ જેવો હોઈ છે. દીપીયકા એટલા માટે કહેવામાં આવે છે કારણકે તે એટલો ગરમ સે કે આપણા પાચનક્રિયા ને પણ જાળવે છે એટલા માટે તેને આવા નામ આપવામાં આવ્યા છે.આપણે આજે આ અજમા વિશે જાણશું.અજમાસે એ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે અજમા એ વાયુ અને ગેસ ને દુર અથવા તો નાબુદ કરવાનું કામ કરે છે.

અજમા કઈ રીતે ફાયદાકારક છે  જાણો 

પેટનો ગેસ દુર કરે છે

પેટમાં ગેસ વધે, પેટમાં વાયુ હોઈ, જમ્યા પછી ઓડકાર વધારે આવે, પેટ ભારે લાગે, બેસેની થાય, તો આવી ઘણી બધી તકલીફ થાય તો આવી ગેસની તકલીફ થાય તો તમારે જમ્યા પછી અજમો ચાવી જવો અથવા તો અજમા વાળું ગરમ પાણી પીએ આવી રીતે અલગ અલગ રીતે અજમાનો ઉપયોગ કરીએ તો સારું રે.
નાના બાળકોને શરદીની તકલીફ રહેતી હોઈ અને શરદીને કારણે નાક બંધ થય જતું હોઈ અને રાત્રે ઉઘમાં બાળક રડવા મળે નાક માં શરદી અથવા નાક બંધ થય જય એટલે કે સવાચ નો લય એકતું હોઈ તો તો આવા સમયે અજમાને તવી ઉપર ચેકી અને એનો ધુમાડો બાળક ને આપવો અને તેનું નાક ખુલી જશે અને શરદીમાં પણ રાહત મળશે. જો તમે એજ સેકેલા અજમાને એક પોટલી વાળી એને બાળક પાસે મેકી રાખો જેનાથી તેનું નાક ખુલી જશે, નાકનો કફ દુર થશે અને તેના નાકની અંદર જે કન્જેશન હશે તે પણ દુર થય જશે.

શીતપિત શિરસ ની તકલીફ થતી હોઈ 

જો તમને સિરસ ની તકલીફ હોઈ તો આપણે વાત કરી એમ કે અજમો ગરમ હોઈ સે એટલે તેના કારણે જો આપણું શીતપિત ઠંડુ થઈ ગયું હોઈ તો તેણે ગરમ કરે છે અને આવા સીતપિત થી આરામ પોહ્ચાડે છે.જો તમારે શીતપિત થી આરામ મેળવો હોઈ અથવા દુર કરવા હોઈ તો તમારે અજમો અને ગોળ આ બન્ને નું સેવન કરો તો તમારે તરત આના થી મહિના સુધીમાં નાબુદ થય જશે.
જો તમને રાત્રે ઠંડી લગતી હોય અને તાવ આવી જાય, એટલે કે જ્યાં  ઠંડી લાગીને તાવ આવતો હોઈ જો તમે તે પરિસ્થિતિમાં દુર કરવા માંગતા હોઈ તો તમારે અજમાનો ઉકાળો અથવા તો અજમાને ચાવી જાવ તો થોડાક સમયમાં તમને શરીરમાં ગરમી થાય સે અને પરસેવા રૂપે બાર નીકળી જાય છે અને તમને ઠંડી લગતી પણ બંધ થય જય છે.તો આરીતે પણ તમે અજમાનો ઉપયોગ કરી શકો સવો.

ઘણી વસ્તુ વાયુ ગેસ કરે છે

એટલેકે ઘણી વસ્તુ આપને ખાતા હોઈએ તો તે વાયડી પડે સે એટલે કે વાયુ અથવા ગેસ સવરૂપ ધારણ કરે છે જેમ કે ચણા,વાલોર,ગુવાર,બટેટા,રીગણ,પાપડી આ બધા શાકભાજી એવા સે કે આપણા શરીરની અંદર ગેસ કરે છે અને આને દુર કરવા માંગતા હોઈ તો તમારે આ શાકભાજી નું શાક બનાવતા હોઈ ત્યારે તમારે વધારમાં અજમાનો ઉપયોગ વધારે કરવો અથવા તો જમ્યા પસી અજમાનું સેવન કરો એટલે જે આ વાયુ કે ગેસ કરવાવાળી અસર નાબુદ થાય સે અને તમારા શરીરની અંદર આરોગ્ય જળવાઈ રહે છે. 

મહિલામાં માસિક સમસ્યા દુર કરે છે 

માસિક સમયે પગ દુખાવો,કમર દુખાવો પેઢું ભારે ભારે લાગે અને વધારે પ્રમાણમાં દુખાવો રહે તો આવા સમયે અથવા માસિક થોડુક આવે તો આવી સમસ્યા દુર કરવા માટે અજમાનું સેવન કરો અથવા તો અજમાનો ઉકાળો પીવાનું રાખો તો તમારી સમસ્યાનો નાશ એટલે કે આમાં રાહત રેહશે.
તો આવી રીતે ઘણી બધી રીતે ઉપયોગ કરી તમે અજમાનું સેવન કરવાથી તમારું શરીરને જાળવી શકશો.

ઓક્સીજન પૂરું પાડે છે 

જો તમારા શરીરની અંદર ઓક્સીજન ની ખૂટ હોઈ તો પણ અજમાનું સેવન અથવા તો અજમાની પોટલી બનાવી વારંવાર સુંઘવાથી ઓક્સીજન નું પ્રમાણ વધે છે અને તમને રાહત મળે છે.ઓક્સીજન એટલા માટે ઘટે સે કે તમારા શરીરની અંદર જ્યાં ફેફસા અને હદય બને વચ્ચે કફ થયો હોઈ છે એટલા માટે તમે ઓક્સીજન લઇ શકતા નથી એટલા માટે જો તમે અજમાને સૂંઘો સો એટલે તે કફ ને દુર કરે છે અને તમારી નળીઓ ને સાફ કરે છે. આનથી તમારું ઓક્સીજન નું અવર જવર વધી જાય છે અને ઓક્સીજન મળી રહે છે. આરીતે તમે અજમાન અને કપૂર બન્ને ને સુંઘી શકો અથવાતો અજમાને પોટલી કરી પણ સુંઘી શકાય છે.
જો આપને રોજે રોજ આપણા દ્ય્નીક જીવનમાં ઉસ કરીએ તો નો સાલે એટલે રોજ આનો ઉપયોગ ન કરવો. કારણકે અજમા ગરમ સે એટલે એ પિત વધારે છે શરીરમાં પિત વધશે એટલે ખાસ કરી આનો ઉપયોગ ન કરવો.

Leave a Comment