ઉપરકોટનો કિલ્લો,જૂનાગઢ ગુજરાત
ઉપરકોટ એ ભારતના ગુજરાત રાજ્યના, જૂનાગઢ ની પૂર્વ તરફ સ્થિત એક કિલ્લો છે. ઇતિહાસ મૌર્ય સામ્રાજ્યના શાસન દરમિયાન ગિરનાર પર્વતની તળેટીમાં એક કિલ્લો અને નગરી સ્થાપવામાં આવી હતી અને ગુપ્ત સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ ચાલુ રહ્યો હતો, પરંતુ સૌરાષ્ટ્ર પ્રદેશની રાજધાની જૂનાગઢ થી મૈત્રકા દ્વારા વલ્લભી ખસેડવામાં આવી ત્યારે તેનું મહત્વ ગુમાવ્યું હતું. જ્યારે ચાવડા … Read more