બાળકોના સ્વાસ્થ્ય માટે ખાસ વાચવાં જેવી માહિતી. કોઈ પણ દવા લીધા વગર આ ઘરેલુ ઉપાયથી બાળકોના દરેક પ્રકારની બીમારીઓ થશે દૂર..

 હવે બે બસ ના યુગમાં જો બાળક સામાન્ય માંદગીમાં પણ માંદું પડે તો પણ યુવાન મા-બાપના જીવ અદ્ધર થઈ જાય છે અને આવા મા-બાપ આવા સમયે વધારે હાંફળા-ફોકળા બની મૂંઝાઈને બિચારા દોડા દોડી અને ચિંતા કરતાં હોય છે. પચાસ વર્ષ પહેલાના યુગમાં એ વખતની પેઢીમાં સંયુક્ત કુટુંબના વડીલ માઓને બાળકોના રોગ વિશે અને તેની સારવાર … Read more

સ્વસ્થ જીવનની ચાવી : શ્રમ કરો અને માંદગીમાં ઉપવાસ કરી, સ્વસ્થ થાવ

આપણા દેહને સ્વસ્થ રાખવો હોય તો ઉત્તમ આહારની સાથે શારીરિક શ્રમની સમતુલા જાળવવી ખાસ જરૂરી છે. શ્રમ-પરિશ્રમ ન કરો અને માત્ર સારો આહાર જ લો, અપરિશ્રમી-બેઠાડું જીવન જીવો, તો અનેક રોગો જેમ કે – મેદસ્વિતા, હાઈ બ્લડપ્રેશર, મધુપ્રમેહ, આમવાત, સંધિવા, જેવા તમારા શરીરમાં ઘર કરી તમને કાયમી રોગી બનાવી રાખશે. માટે ભાવિ રોગોથી બચવા, આળસ-પ્રમાદ, … Read more

ગળા ના સોજા માટે અને દુઃખાવા માટે ઘરેલુ ઉપચાર,ગળામાં સખત દુઃખાવો થાય, અવાજ બેસી જાય, અવાજ ઘોઘરો થઈ જાય.

 ઘણી વખત કેટલીય વ્યક્તિને ગળામાં અવાર-નવાર સોજો આવી જતો હોય છે અને એથી સોજો આગળ વધે તો સ્વરપેટી ઉપર સોજો અને એથી સોજો આગળ વધે તો ક્રાં સોજો અન્નનળીમાં લંબાય અને કાં શ્વાસનળીમાં પહોંચે અને જો ગળા ઉપર આવ્યો હોય ત્યારે જો સમયસર દવા કરી હોય કે દવા લાગુ પડી ગઈ હોય તો ઘણી વખત … Read more

શરદી, ઉધરસ, આતરમા ચાંદી, યકૃતમાં સોજો જેવી અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે હળદર

હળદર પેટની શક્તિ વધારનાર, ભૂખ ઉઘાડનાર અને શારીરિક પાચન અગ્નિ વધારનાર ટોનિક છે. તેનાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે. વ્યક્તિના ચહેરાની ખીલવણી અને બીલ નાબૂદ કરવા હળદરનો લેપ કરવામાં આવે છે. હળદરમાંથી લોહતત્ત્વ પૂરા પ્રમાણમાં મળે છે તેથી લોહીની ઊણપ ધરાવતા લોકો માટે અતિ મહત્ત્વનું ઔષધ છે. લોહીના લાલકોની ઊણપ જ્યારે વ્યક્તિમાં વધી જાય છે ત્યારે … Read more

જાણો ટામેટાના ફાયદા અને નુકસાન. ટામેટાના ઘરગથ્થુ ઉપાયો અને રીત. ટમેટા તંદુરસ્તીમાં ટોપ

 ટમેટાને કોણ નહિ ઓળખતું હોય હવે તો બહેનો સાડી લેવા સ્ટોરમાં જાય ત્યાં પણ ટમેટા કલરની સાડી બોલીને ટમેટાને એક યા બીજી રીતે યાદ કરી લેતાં હોય છે. પહેલા તો ટમેટા અમુક સીઝનમાં જ મળતા પણ હવે તો સસ્તા-મોંઘા પણ ટમેટા લગભગ બારે માસ મળે છે. તમારા ભોજનમાં આખા દિવસમાં ભોજન સામગ્રીમાં ક્યાંય તો ટમેટું … Read more

સ્વસ્થ અને નિરોગી રહેવા આટલું કરો

 કુદરતી વેગો ન અટકાવો : જો તમે સદાય સ્વસ્થ – નીરોગી રહેવા ઇચ્છતા હોવ, તો તમે આરોગ્યરક્ષા નો આ નિયમ જરૂર પાળજો, ભૂખ, તરસ, ઝાડો, પેશાબ, અધોવાયુ, બગાસાં, આંસુ, છીંકો, ઓડકાર, ઊલટી, શ્વાસ ગતિ, નિદ્રા તથા વીર્યનો કુદરતી આવેગ – આટલી કુદરતી હાજતોને કદી પરાણે રોકશો નહીં. કારણ કે આવી કુદરતી હાજતો કે આવેગોને આળસ, … Read more

ધાધર-ખસ-ખરજવું અને ચામડીના રોગોને જડમૂળથી દૂર કરશે આ ઘરેલું ઉપાયો

ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે. (ત્રણ બાટલી રાખી રોજ એક એક બાટલીમાં પેશાબ ભરતા રહેવું.) Eczema is definitely cured by rubbing three days of stale urine in the morning and evening. (Keep three bottles and keep filling one bottle of urine daily.) ગાજરને વાટી તેમાં થોડું મીઠું … Read more

મેથીની રામબાણ દવાઓ,વજન ઘટાડવાથી લઈને હાડકા પણ મજબુત કરે છે આ વસ્તુ જાણો મેથીના ફાયદાઓ અને ઉપયોગ કરવાની રીત

 મેથી ગુણમાં ગરમ છે તથા ચીકણી છે તેથી વાયુના રોગો જેમ કે સંધિવાત, આમવાત વગેરેમાં લાભપ્રદ છે. આમ પાચક હોવાથી તે આમવાતને મટાડે છે. જેમાં સૂંઠ-દિવેલ સાથે મેથીનો ઉકાળો લેવાથી ફાયદો થાય છે. પોષક તત્ત્વોની દૃષ્ટિએ વિચારીએ તો મેથીના દાણામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્ત્વ, સોડિયમ, પોટેશિયમ અને અનેક વિટામિન્સ રહેલા છે. તેના પાનમાં પણ અનેક પોષક … Read more

એરંડાના ફાયદાઓ અને ઉપયોગ કરવાની રીત એરંડાની રામબાણ દવાઓ

આમવાત સિવાયના વાયુના કેડના દુખાવામાં એરંડિયું ચોળી એરંડાનાં પાન પાથરી ખાટલા શેક લેવો. એરંડીના બીજમાંથી તેની જીભ કાઢી નાંખી પાંચ ગ્રામ બી પીસી, દૂધમાં ખીર કરીને સવારે કે સાંજે પીવું. વાયુથી થલેલા માથાના દુઃખાવામાં એરંડાનાં ફણાં પાન બાફીને બાંધવા. શરદીને કારણે છાતીના પડખાં વગેરેમાં દુઃખાવો થતો હોય તેમાં એરંડાનાં મૂળનો ઊકાળો કરી તેમાં જવખાર મેળવીને … Read more

૧ રૂપિયાની પણ ગોળી ગળ્યા વગર ધાધર, ખરજવું, ખસ, કરોળિયા, અળાઈ જડમૂળથી મટાડવાના ઘરેલું ઉપાયો

ગમે તેવી કબજિયાત કે અન્નપાચનની અજીર્ણતા હોય તો એક બે ઉપવાસ કરી નાખવા. મોઢામાંની રસગ્રંથિમાં પુષ્કળ પ્રમાણમાં રસ, થૂંક ઉત્પન્ન થવા દેવા. ત્યાર પછી તે રસના ઘુંટડા પંદર મિનિટ સુધી ગળતા જવું. તેનાથી કકડીને ભૂખ લાગશે. શરીરને સ્ફૂર્તિલું બનાવશે. પેટમાં રસના ઘુંટડા જવાથી મળબદ્ધતા મટી હોજરી અને આંતરડામાં પાચનક્રિયા શરૂ થઈ મળદ્ધિ થશે. ગમે તેવા … Read more