રીંગણાંનું શાક બની શકે છે જોખમી, રિંગણાનું શાક ખાતા પહેલા જાણી લો, નહિ તો પછતાશો...
આપણે સૌ જાણીએ છીએ કે હર એક વસ્તુની બે બાજુ હોય છે જેમ કે છાપ હોય તો તેની સામે કાટ પણ હોય છે તેવી જ રીતે આપણે અગાઉ વાત કરી હતી કે લસણ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક સાબિત થાય છે એવી જ રીતે એટલું જ એ નુકસાનકારક પણ સાબિત થઈ જતું હોય છે. તો આજે આ તો આજે આપણે વાત કરીશું કે રીંગણાના શાક ખાવાથી શું નુકસાન થઈ શકે છે અને કેવા લોકોએ ભૂલથી પણ રીંગણના શાકનું સેવન ન કરવું જોઈએ.
આપણે સૌ જાણીએ છીએ કે શાકભાજી નો રાજા ગણાતું રીંગણ ઘણા લોકોનું મનપસંદ શાક હોય છે અને સ્વાદ લાજવાબ હોય છે જે ઘણા લોકોને પસંદ આવે છે. શિયાળામાં પેદા થતું આ શાક ઠંડીમાં તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થાય છે. ઊંડાણમાં ઘણા બધા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જેથી શિયાળામાં થતી ઘણી બધી સમસ્યાઓ છે તે આપણને દૂર રાખે છે.
પરંતુ કેટલાક લોકો માટે શાક હાનિકારક સાબિત થતો હોય છે તેવા લોકોએ ભૂલથી પણ રીંગણનું શાક ન ખાવું જોઈએ અને તેનાથી દૂર રહેવું જોઈએ જો આવા લોકો ભૂલ થી પણ ધીંગાણું સેવન કરે તો તેમની સમસ્યાઓ વધી જતી હોય છે તો ચાલો જાણીએ કેવા લોકો માટે શાક હાનીકારક સાબિત થઈ શકે છે.
કેવા લોકોએ રીંગણનાં શાકનુ સેવન ન કરવું જોઈએ
જો કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા હોય તો તેવા લોકોએ રીંગણના શાકથી દૂર રહેવું જોઈએ. આજકાલ આપણે ઘણા એવા લોકો જોતા હોઈએ છીએ કે જેને કિડનીમાં પથરીની તકલીફ હોય છે. એટલા માટે ડોક્ટર દ્વારા પણ પથરી વાળા લોકોને રીંગણ ન ખાવાની સલાહ આપવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિને બવાસીરની તકલીફ રહેતી હોય તો તેને દૂર રહેવું જોઈએ તે તેના માટે ફાયદાકારક છે કારણકે જો કોઈ બવાસીર વાળી વ્યક્તિ રીંગણનું સેવન કરે તો તેના માટે ઘાતક સાબિત થઈ શકે છે.
જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો તેમણે ભૂલથી પણ રીંગણનું સેવન ન કરવો જોઈએ આવી પરિસ્થિતિમાં રીંગણનું સેવન કરવું એ ઘાતક બની શકે છે. આપણા શરીર માટે ગરમ ગણવામાં આવે છે તેથી જો આવા સંજોગોમાં સેવન કરવામાં આવે તો તેનાથી નુકસાન થઈ શકે છે.
મહિલાઓમાં લોહીની કમી એ સામાન્ય વાત છે એટલા માટે આવી વ્યક્તિ હોય એ રીંગણનું સેવન કરવાનું ટાળવું જોઈએ. વિશેષ રૂપે કુરિયર્સના સમયમાં રીંગણ ખાવા ન જોઈએ. અનેક કારણ હોઈ શકે છે ગરમ હોવાને કારણે બિલ્ડીંગ વાની સંભાવના વધારે વધી જતી હોય છે.
જો કોઈ વ્યક્તિ ડિપ્રેશન ની દવા લેતું હોય તેવા લોકોએ પણ ન કરવો જોઈએ કારણ કે તેમાં હાજર રહેલા તત્વો જવાનો રિએક્શન કર્યું ઝેર બનાવી નાખે છે જે આપણા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિને આંખોમાં બળતરા કે પછી કોઈ સમસ્યા રહેતી હોય તો તેવા લોકોએ ના ખાવું જોઈએ એટલા માટે જ આંખના દર્દીઓને ડોક્ટર દ્વારા ખાવાની ના પાડવામાં આવે છે.
રીંગણ માં ફેટનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે તે જો કોઈ વ્યક્તિને પેટને સમસ્યા રહેતી હોય તો એવા લોકોએ રીંગણનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
નોંધ: અહીં આપેલી દરેક જાણકારી ઇન્ટરનેટના માધ્યમથી લીધેલી હોય છે તે માટે કોઈપણ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
જો આ માહિતી તમને યોગ્ય લાગે હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર થી શેર કરો જેથી કરીને કોઈ જરૂરિયાત મંદ સુધી આ માહિતી પહોંચી શકે.
Comments
Post a Comment