રસોડાની આ વસ્તુઓ છે વિટામિન B12 નો ખજાનો, આજે જ જાણી લો, જિંદગીમાં ક્યારેય નહિ ખાવા પડે ઈન્જેકશન
નિરોગી અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે સંતુલિત ખોરાક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે તમારા જીવનને નિરોગી એટલે કે સ્વસ્થ અને માનસિક રીતે સારું જીવવા માગે છો તો તમારા શરીરને સૂક્ષ્મ પોષકતત્ત્વો જરૂર પડે છે, વિટામિન B12 વિવિધ પોષક તત્વો છે જે આપણા શરીર માટે ખુબજ અગત્યની ભૂમિકા ભજવે છે.
આપણે આજે વિટામિન B12 વિશે વાત કરીશું અને જણાવીશું કે B12 ની ઉણપ માટેના ઘરેલું ઉપાયો વિશે અને વિટામિન B12 ની ઉણપના કારણો શું છે તથા આપણા શરીર માં જો વિટામિન B12ની ઉણપ હોય તો શું લક્ષણો જોવા મળે.
વિટામિન B12ના લક્ષણો અને સમસ્યા:
જો વાત કરીએ વિટામિન બી૧૨ ના લક્ષનો વિશે તો વિટામિન બી૧૨ ની ઉણપના કારણે અતિશય થાક લાગવો, હાથ અને પગનો દુખાવો અને નબળાઈ આવે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડવી, માથાનો દુખાવો, કમજોરી, ચામડીનો રંગ બદલાવો જેવા લક્ષણો જોવા મળે છે.
અને શરીર તાકાત વગરનું બની જાય છે જેના કારણે અણશક્તિ અનુભવવી જેવી સમસ્યાઓ જોવા મળે છે. વિટામિન બી૧૨ ની કમી ના કારણે શરીર અસહાય બની જાય છે જેના કારણે કોઈ પણ કામ કરવામાં મન લાગતું નથી અને જ્યારે વિટામિન બી૧૨ ની ઉણપ થાય ત્યારે એમીનીયા જેવી બિમારીઓ થતી હોય છે.
વિટામિન બી૧૨ ની ઉણપના કારણે મેમરી લોસ અથવા કન્ફ્યુઝન જેવી તકલીફો પણ થાય છે.
જો કોઈ આવા લક્ષણો અથવા તકલીફ જણાય તો સમજવું કે વિટામિન બી૧૨ ની ઉણપ છે અને તમારે કાળજી લેવાની જરૂર છે.
વિટામિન B12 માટે આયુર્વેદિક ઉપાય:
શાકાહારી માટે દૂધ એ ખુબજ મહત્વ નો ખોરાક ગણાય છે અને દૂધ વિટામિન બી૧૨ નો શ્રેષ્ઠ સ્ત્રોત પણ છે. એટલે એક કપ દહીંમાં પણ ૨૮% જેટલું વિટામિન બી૧૨ હોય છે જે ચિકન અને માસ કરતા પણ વધારે છે. એટલે માટે દહીં અને દૂધ નું સેવન વધારે કરવું જોઈએ.
દૂધમાં વિટામિન બી૧૨ અને પ્રોટીન, મિનરલ્સ અને પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે. આની સિવાય પનીર અને ચીઝ માં પણ બી૧૨ હોય છે પરંતુ દૂધ એ શ્રેષ્ઠ છે કારણકે ધુધ ઝડપથી પચી જાય છે.
ચણા, મગફળી, મગ, મઠ, તલ, ઘઉં અને જુવાર. એમાંથી ગમે તે કોઈ પણ એક રાત્રે પાણીમાં પલાળી દો ત્યારબાદ તેને કપડામાં બાંધી લો, દરરોજ એક નાની વાટકી ચાવીને બે વાર ખાઓ. આ રીતે થોડા દિવસ સેવન કરવાથી રાહત મળી જશે.
આ સીવાય સોયાબીન માં પણ વધારે માત્રામાં વિટામિન બી૧૨ હોય છે અથવા ઘઉં દલાવતી વખતે ૨૦% જેટલા સોયાબીન નાખી દો અને તેની રોટલી ખાવાથી ઝડપથી રિઝલ્ટ મળે છે.
આ માહિતીને વધારે માં વધારે શેર કરો જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ સુધી આ માહિતી પોહચે અને મદદ મળી શકે.
Comments
Post a Comment