આ પાન છે અમતૃ સમાન, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને હાર્ટઅટેક જેવી તકલીફ રહેશે જિંદગીભર દૂર

પીપળાના વૃક્ષની ખુબ જ માન્યતા છે પીપાયાના ઝાડમાં ખુબજ ઔષધીય ગુણ હોય છે આ ઝાડના મૂળ થી લઈને પાન, ફળ અને થડ પણ ખુબજ ગુણકારી હોય છે.

પીપળાના ઝાડને પ્રાણવાયુ માટે જાણવામાં આવે છે કારણ એ આપણને ખબર છે કે પીપળો કાર્બનડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વધારે માત્રામાં છોડે છે. હિન્દૂ ધર્મમાં પીપળાનું ખુબજ મહત્વ છે આ વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે, શ્વાસ સબંધિત કોઈ પણ સમસ્યા માટે પીપળો તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

પીપળાના પાનમાં ફેટ, પ્રોટીન, આયરન, કેલ્શિયમ અને મેગ્નીજ જેવા તત્વો રહેલા હોય છે. પીપળાના ફાયદા ગણાવીયે એટલા ઓછા છે એટલે આજે આપણે પીપળાના પાન વિષે વાત કરવાના છીએ.

પીપળાના પાનને પાણીમાં ઉકાળીને પીવાના ફાયદા:


કિડનીને લગતી જો કોઈ સમસ્યા હોય અને જો તમે કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો પીપળાના પાનને અઠવાડિયામાં એક વાર ઉકાળીને પીવું જોઈએ.

પીપળાના પાનાનું પાણી કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી ને ઝડપથી ઘટાડે છે. મગજને શાંત રાખવાનું પણ કામ કરે છે સ્વાસ્થ્ય માં પણ ઉધારો કરે છે. મગજને શક્તિશાળી બનાવે છે.

પાચનતંત્રને લગતી સમસ્યાઓનું પણ સમાધાન કરે છે ખાસ કરીને હૃદયને મજબૂત કરવાનું પણ કામ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ એ આનું સેવન કરવું જોઈએ જેથી ડાયાબિટીસના સ્તરને નિયંત્રણ કરી શકાય છે.

આ ઉકાળાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આ ઉકાળો દવા કરતા પણ વધારે ગુણકારી છે.

જો તમે નિરોગી અને હેલ્થી જિંદગી જીવવા માંગતા હોવ તો આવા ઘરેલુ નુસ્ખાઓ અને આપણા આયુર્વેદથી આ બધું જ શક્ય છે. ઘરેલુ નુસખા અથવા આયુર્વેદનું પાલન કરવું અઘરું હોય છે પણ લાંબા ગાળાના ફાયદાઓ ઘણા છે.

જો આપણે આપણી આજુ બાજુ નજર કરીયે તો લગભગ એકપણ એવું ઘર નહિ હોય કે જ્યાં કોઈ પણ બીમારીનો વાસ ના હોય. નાની બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની કોઈ પણ બીમારી આજ બધાના ઘરે હશે જ, શરદી-ઉધરસ જેવી સામાન્ય બીમારી, વધારે પડતા વજનથી લોકો હેરાન થઇ રહ્યા છે, ડાયાબિટીસ અને હાર્ટ અટેક જેવી બીમારો આજે ઘરે ઘરે વાસ કરી ગઈ છે.

Comments

Popular posts from this blog

શરીરની નબળાઈ દૂર કરવાથી લઈને સાંધાના દુખાવા દૂર કરે છે આ વસ્તુ, મફતમાં મળી જશે કોઈ પણ જગ્યાએથી.

શું તમે જાણો છો ઔષધીય ગુણોથી ભરપૂર કારેલાના ફાયદા? ફાયદા જાણીને તમે પણ ખાવા લાગશો કડવા કરેલા...

આવા લોકોએ ભૂલથી પણ લસણનું સેવન ન કરવું જોઈએ, ખાતા પહેલા જરૂરથી જાણીલો, જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે