વર્ષો જૂની ડાયાબિટીસ એક અઠવાડિયામાં મટી જશે, ખાલી આ એક પાઉડર ઘરે બનાવીને ઉપયોગ કરો.
દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે, ભારતમાં અંદાજે ૮ કરોડ લોકો ડાયાબિટીસથી પીડાઈ છે અને ચિંતાનો વિષય તો એ છે કે ભારતમાં હવે શહેરની સાથે ગામડાઓમાં પણ ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે.
ચીન જેવા દેશમાં પણ આવા દર્દીઓ ખુબ છે, ચીન ભારત કરતા આગળ છે, ત્યાં અંદાજે ૧૧ કરોડ ડાયાબિટીસના દર્દીઓ છે.
આવી પરિસ્થિતિમાં આપણે સાવધાન ને સતર્ક થવાની જરૂર છે.
ડાયાબિટીસ શું છે અને કોને થાય છે?
ડાયાબિટીસ બીમારી ને મધુમેહ અથવા સુગર પણ કહેવામાં આવે છે. આ બીમારી વારસાગત થાય છે અને ખરાબ જીવનશૈલી ના કારણે પણ થતી હોય છે. ડાયાબિટીસના દર્દીને ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ડાયાબિટીસ ના દર્દીનું બ્લડ સુગર લેવલ સામાન્ય કરતા ઓછું એ વધારે ન રેવું જોઈએ.
ડાયાબિટીસના દર્દી એ અવાર-નવાર બ્લડ સુગર લેવલ માપતું રહેવું જોઈએ, જો સુગર લેવલ સામાન્ય કરતા વધી જાય અથવા ઓછું થઈ જાય તો આવા દર્દીને જીવનનું જોખમ રહેતું હોય છે.
તો હવે આપણે જાણીએ કે ડાયાબિટીસ શું છે? જયારે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા ઓછી થઇ જાય છે, ત્યારે ઓછી માત્રમાં ઇન્સ્યુલિન પોંચે છે, તો ગ્લુકોઝની માત્રા શરીરમાં વધી જાય છે આવી પરિસ્થિતિને ડાયાબિટીસ કહેવામાં આવે છે.
ઇન્સ્યુલિનની વાત કરવામાં આવે તો, આ એક પ્રકારનું શરીરનું હાર્મોન હોય છે, જે શરીર ના પાચન તંત્ર માં બનતું હોય છે, આનું કામ ખોરાકને ઉર્જામાં બદલવાનું છે, ડાયાબિટીસ માટે ડોક્ટર દવા આપતા હોય છે અને ઘરેલુ ઉપચાર પણ છે જેની મદદથી ડાયાબિટીસને નિયંત્રણમાં લાવી શકાય છે.
ડાયાબિટીસ ના લક્ષણો
- વધારે પેશાબ લાગવી
- વધારે તરસ લાગવી
- વધારે ભૂખ લાગવી
- વજન ઓછું થવું
આ શરૂઆતી લક્ષણ છે, જો આવા લક્ષણો જોવા મળે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
ડાયાબિટીસ માટે ઘરેલુ ઉપાય
સૌ પ્રથમ જાંબુના ઠળિયા ૧૫૦ ગ્રામ, બીલીપત્રના પાન ૨૫૦ ગ્રામ, મેથી દાણા ૧૦૦ ગ્રામ અને તમાલ પત્ર ૧૦૦ ગ્રામ લઈને બધાને અલગ-અલગ તડકામાં સૂકવીને પાઉડર બનાવી અને બધા પાઉડરને બરાબર રીતે મિક્સ કરી લેવા.
આ બનાવેલા પાઉડરને દરરોજ સવારે પેટ સાફ કાર્ય બાદ અને જમવાના એક કલાક પહેલા એક ચમચી ગરમ પાણી સાથે લેવો.
આના સિવાય પણ ઘણા ઉપાય છે જે તમે કરી શકો છો જેમકે હળદર અને આમળાનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર સાંજ લઇ શકાય છે આનાથી ડાયાબિટીસ માં ખુબ જ રાહત થાય છે.
અને સિવાય તમે લીમડાના પાનનો પીવાથી પણ રાહત મળે છે.
લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ માટી જાય છે.
ડાયાબિટીસ ના દર્દીઓ એ આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ.
- પગમાં અને હાથના પંજામાં મોજા પહેરવા જોઈએ.
- નિયમિત રીતે દરરોજ ૩૦ થી ૪૦ મિનિટ કસરત કરાવી જોઈએ.
- ચામડી સૂકી ના પડી જાય તેના માટે સાથે ક્રીમ રાખવી જોઈએ.
- નિયમિત રીતે ચેકઅપ કરાવવું જોઈએ.
- પૂરતી ઊંઘ લેવી.
- ચિંતા ના કરવી જોઈએ.
Comments
Post a Comment