સામાન્ય લાગતો માથાનો દુખાવો લાવી શકે છે ભયાનક પરિણામ, આજે જ જાણી લો આ ઉપાય...
માથાનો દુખાવો એક એવો દુખાવો શેને તે ગમે ત્યારે ચાલુ થાય જાય છે. જેમ કે જો તમારે કામનો ભાર વઘી જાય તો પણ તમને માથું દુખાવા લાગે છે. અને જો તમે વધારે પડતું વિચારો કરવી તો પણ માથાનો દુખાવો થાય જાય છે. આ દુખાવો માથાનો ના મુલાયમ ભાગ માંથી ચાલુ થાય છે. અને પશી આખા માથા માં ફેલાય જાય છે. પશી એવો દુખાવો ચાલુ થાય છે કે વાત પુસો માં, વધારે કોઈ સાથે માથાકૂટ કરવાથી પણ થાય છે. આ પ્રોબલમ ઘંઘો કરતા વ્યક્તિ ને વધારે થાય છે.
માથાના દુખાવાના 2 પ્રકાર છે : 1. પ્રાથમિક 2.માધ્યમિ
પ્રાથમિક માથાના દુખાવામાં સામાન્ય રીતે માથું દુખતું હોય, ક્લસ્ટર માથાનો દુખાવો આવા માથાના દુખાવા સામીલ થાય છે. અને માધ્યમિક માથાના દુખાવામાં કોઈ પણ અન્ય રીતે થતો દુખાવો, દરરોજ માથાનો દુખાવો થવો એવા દુખાવા માધ્યમિક દુખાવા માં આવે છે.
1. પ્રાથમિક
પ્રાથમિક માથાના દુખાવો તે ખાલી બીમારીની શરૂઆત થાય છે એમ કહીયે તો પણ કઈ વાંધો નથી પ્રાથમિક દુખાવા માં ખાલી જેવું તેવું માથું ભારે લાગવું કઈ કામ કરવું ન ગમવું આવી બધી સમશ્યા ઉભી થાય છે. જો તમે માથાનો દુખાવા ને સાવ હલકામાં લેતા હોય તો તમારાથી મોટો કોઈ મુર્ખ નથી આ દુનિયા કોઈ નથી. માથાનો દુખાવો એક એવી બીમારી છે જેનો કોઈ અંત નથી એનાથી થોડો સમય શાંતિ મળે છે. પણ જો તમે એની કાળજી સરખી નો રાખો તો માથાનો દુખાવો વધતો જાય છે. આગળ જતા તે મોટી બીમારીનું રૂપ લે છે.
2. માધ્યમિક
માધ્યમિક માથાનો દુખાવો એટલે કે કોઈ પણ અન્ય વસ્તુ થી થતો દુખાવો જેમ કે વધારે પડતી શરાબ પીવી લોહી નુ રુકી જવું આખો ના દુખાવા થી થતો માથાનો દુખાવો એટલે માધ્યમિક દુખાવો.
કોઈ પણ કામ ગમતું ન હોય છતાં તમે કરતા હોય તો તમને તેમાં વધારે કંટાળો આવે અને કંટાળો આવે એટલે માથા નો દુખાવો થવાનો જ એટલે જો તમને કોઈ કામ નો ગમતું હોય તો તે કામ ક્યારેય પણ ન કરવું, જો તમારા શરીર માં કોઈ પણ નર્શ દબાતી હોય તેના થી લોહીનું દબાણ થાય છે. અને લોહી દબાણ થવાથી માથાનો દુખાવો ખુબજ વધી જાય છે.
માથાના દુખાવાના લક્ષણો
માથાના દુખાવાની શરૂઆત માં ડોકટર ની જરૂરત નથી પડતી. આ લક્ષણો માં શરૂઆત માં તો ખાલી હલકું-હલકું માથું દુખાવા લાગે છે. બંને બાજુ થી આ માથાના દુખાવા ને આપણે આનુભવ પણ કરી શકીએ શીએ.
1. તનાવ આધારિત માથાનો દુખાવો
આ લક્ષણ માં માથાના બંને ભાગ માંથી ધીરે-ધીરે ચાલુ થાય છે. અને આખા માથામાં ફેલાય છે પસી આ દુખાવો મોટા ભાગે માથાના પાછળ ના ભાગ માંથી ચાલુ થતો હોય છે.
2.માઈગ્રેન માથાનો દુખાવો
આ માથાના એક મધ્ય ભાગ માંથી ચાલુ થાય છે.આમાં ખુબજ વધારે દુખાવા સાથે ચાલુ થાય છે. આ દુખાવો થાય ત્યારે ઉલ્ટી પણ કરવીડે છે ઘણીવાર અને જો કોઈ થોડો પણ અવાજ કરે તો તમને ન ગમે.
3.ક્લસ્ટર માથાનો દુખાવો
ક્લસ્ટર માથાનો દુખાવો ખુબજ વધારે ચાલુ થતો હોય છે. આ દુખાવો મોટા ભાગે એક બાજુ થી ચાલુ થતો હોય છે. જેમ કે કોઈ આંખ કે કોઈ કાન દુખવા લાગે તો તે ક્લસ્ટર માથાનો દુખાવો નું લક્ષણ કઈ શકીએ. આ દુખાવામાં આંખ લાલ થવી, અખા માંથી પાણી નીકાવું કાન નો દુખાવો થવો વગેરે...
4. રીબાઉંદ માથાનો દુખાવો
આ દુખાવામાં ડોક માં દુખાવો થવો, કોઈ પણ જગ્યાએ ગમવું નય, નાક બંધ થવું, અને ઊંઘ ન આવી આવા લક્ષણો જોવા મળે છે.
માથાનો દુખાવોના ઉપાયો
તુલસી અને આદુ
જો તમને થોડું-થોડું માથું દુખતું હોય તો તમારે થોડા તુલસીના પાંદડા લેવાના અને એક આદુ નો ટુકડો લેવાનો અને આ બંને ને ભેગું કરીને તેનો રસ નીકળી લેવો જો તમને તેનો રસ ભાવે તો પીવો નય તો જ્યા દુખાવો થતો હોય ત્યાં લગવા થી પણ રાહત મળે છે.
ફુદીનો
જો સામાન્ય માથાનો દુખાવો થતો હોય તો તમારે થોડાક ફુદીના પાંદડા લઇ ને કોઈ વડે તેનો રસ નીકાળીને જે બાજુ દુખતું હોય ત્યાં લાગવા થી એક જાતકમાં દુખાવો ગાયબ થાય જાશે.
લીંબુ અને ગરમ પાણી પીવો
જો તમે ઘરની બહાર હોવ અને તમને અસાનક માથાનો દુખાવો ચાલુ થાય જાય તો તમારે એક ગ્લાસ ગરમ પાણી માં એક લીંબુ નો રસ મિક્સ કરીને પીવાથી તરત જ આરામ મળશે.
આનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોકટર ની સાલહ જરૂર લેવી.
Comments
Post a Comment