આ ફળ છે સંજીવની, સ્ત્રી-પુરુષ બંને માટે વરદાન સમાન, સંતાનપ્રાપ્તિથી લઈને નપુસંકતા સુધીના તમામ રોગોનો ઈલાજ

આયુર્વેદ માં ઔષધિ આપણા માટે સંજીવની સમાન ગણવામાં આવે છે, આપણે અવાર નવાર ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ જેમકે કાજુ, બદામ, શીંગ, પિસ્તા વગેરે આ બધા આપણા શરીર માટે ખુબજ ફાયદા કારક હોય છે. આવા ડ્રાય ફ્રુટમાં વધારે પ્રમાણમાં પ્રોટીન અને ફાયબર જેવા તત્વો રહેલાં હોય છે.

જો વાત કરવામાં આવે આયુર્વેદ ની તો આયુર્વેદ માં ઘણા ગંભીર રોગો નો ઈલાજ પણ મળી જાય છે, એટલે જ આયુર્વેદ ને વરદાન રૂપ ગણવામાં આવે છે. આપણે રોજબરોજ ઘણી આયુર્વેદિક વસ્તુઓ ઉપયોગ કરતા હોઈએ છીએ ઘણી માહિતી ખબર પણ નથી હોતી.

આજે આપણે વાત કરવાના છીએ નિરંજન ફળ વિશે, આ નિરંજન ફળ ને અમરફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આગળ આપને વાત કરીએ તો આ ફળ પુરુષોની શારીરિક સમસ્યા જેમકે નપુસંકતા અને વીર્ય સબંધિત રોગોમાં ખુબજ ફાયદાકારી છે. આની સિવાય પણ ઘણા રોગોનું નિદાન છે આ અમરફળ કે નિરંજન ફળ.

જેમકે તાવ, શરદી, કફ, નીમોનીયા, ગાળામાં બળતરા, અન્ન નળી ની સમસ્યા, ખીલ, અનિયમિત મળ ત્યાગ, માથાનો દુખાવો અને અનિંદ્રા જેવા કેટલાય રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે, તો ચાલો આપણે વિસ્તારથી વાત કરીએ.

અમરફળ ના ફાયદા:

અમરફળ નો ઉપયોગ કરતા પહેલા તેને સરખી રીતે ધોઈ ત્યારબાદ સૂકવીને ઉપયોગ કરવો વધારે હિતાવહ છે.

અમરફળને પાણીમાં પલાળીને સાકાર સાથે સેવન કરી શકાય છે. તેમજ તેની છાલ કાઢીને ને ઉપયોગ કરવો જોઈએ.

જો કોઈ મહિલામાં ગર્ભ ના રહેતો હોય તો પણ નિરંજન ફળ કારગર સાબિત થાય છે.

જો કોઈ મહિલાને માસિક માં તકલીફ થતી હોય જેમ કે અનિયમિત માસિક આવવા અને માસિક દરમિયાન પીડા કે દુખાવો થતો હોય તો નિરંજન ફળ સંજીવની સમાન છે.

જો કોઈને સંતાન પ્રાપ્તિ માં સમસ્યા હોય તો આ ફળ ખુબજ ગુણકારી છે, તેના માટે પતિ - પત્ની બંનેએ આ ફળનું સેવન કરવું જોઈએ, આ માટે ૩ જેટલા અમરફળ રાત્રે પાણીમાં પલાળીને મૂકી દેવા અને ત્યારબાદ સવારે ૧૦ ગ્રામ સાકર સાથે બંનેએ ખાવા જોઈએ.

આ ફળના ઉપયોગથી વર્યમાં વિકાસ થાય છે અને વીર્યનું ઉત્પાદન પણ વધે છે.

આની સિવાય જો વાત કરીએ તો સ્ત્રીઓના પ્રાઇવેટ પાર્ટમાં સફેદ પાણી નિકળવાની સમસ્યા અને ઇન્ફેક્શન જેવી તકલીફ માં નિરંજન ફળ ખુબજ ફાયદાકારક છે. અમરફળ ગુપ્ત સમસ્યાઓમાં ખુબજ ગુણકારી છે જે તમારી શારીરિક ક્ષમતા માં વધારો કરે છે અને આ ફળ દવા કરતા પણ વધારે ગુણકારી સાબિત થાય છે.

બવાસીર ની તકલીફ ના ઈલાજ માટે પણ અમરફળ ખુબજ લાભદાયી છે.

આ ફળ ખુબજ સસ્તું છે, આ ફળ લગભગ એક રૂપિયાનું એક મળે છે, જો કોઈ લોકો આવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોય તો તેની સાથે શેર કરવાનું ભૂલશો નહિ.

Comments

Popular posts from this blog

શરીરની નબળાઈ દૂર કરવાથી લઈને સાંધાના દુખાવા દૂર કરે છે આ વસ્તુ, મફતમાં મળી જશે કોઈ પણ જગ્યાએથી.

શું તમે જાણો છો ઔષધીય ગુણોથી ભરપૂર કારેલાના ફાયદા? ફાયદા જાણીને તમે પણ ખાવા લાગશો કડવા કરેલા...

આવા લોકોએ ભૂલથી પણ લસણનું સેવન ન કરવું જોઈએ, ખાતા પહેલા જરૂરથી જાણીલો, જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે