આ ફળ છે સંજીવની, સ્ત્રી-પુરુષ બંને માટે વરદાન સમાન, સંતાનપ્રાપ્તિથી લઈને નપુસંકતા સુધીના તમામ રોગોનો ઈલાજ
આયુર્વેદ માં ઔષધિ આપણા માટે સંજીવની સમાન ગણવામાં આવે છે, આપણે અવાર નવાર ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ જેમકે કાજુ, બદામ, શીંગ, પિસ્તા વગેરે આ બધા આપણા શરીર માટે ખુબજ ફાયદા કારક હોય છે. આવા ડ્રાય ફ્રુટમાં વધારે પ્રમાણમાં પ્રોટીન અને ફાયબર જેવા તત્વો રહેલાં હોય છે. જો વાત કરવામાં આવે આયુર્વેદ ની તો આયુર્વેદ માં ઘણા ગંભીર રોગો નો ઈલાજ પણ મળી જાય છે, એટલે જ આયુર્વેદ ને વરદાન રૂપ ગણવામાં આવે છે. આપણે રોજબરોજ ઘણી આયુર્વેદિક વસ્તુઓ ઉપયોગ કરતા હોઈએ છીએ ઘણી માહિતી ખબર પણ નથી હોતી. આજે આપણે વાત કરવાના છીએ નિરંજન ફળ વિશે, આ નિરંજન ફળ ને અમરફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આગળ આપને વાત કરીએ તો આ ફળ પુરુષોની શારીરિક સમસ્યા જેમકે નપુસંકતા અને વીર્ય સબંધિત રોગોમાં ખુબજ ફાયદાકારી છે. આની સિવાય પણ ઘણા રોગોનું નિદાન છે આ અમરફળ કે નિરંજન ફળ. જેમકે તાવ, શરદી, કફ, નીમોનીયા, ગાળામાં બળતરા, અન્ન નળી ની સમસ્યા, ખીલ, અનિયમિત મળ ત્યાગ, માથાનો દુખાવો અને અનિંદ્રા જેવા કેટલાય રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે, તો ચાલો આપણે વિસ્તારથી વાત કરીએ. અમરફળ ના ફાયદા: અમરફળ નો ઉપયોગ કરતા પહેલા તેને સરખી રીતે ધોઈ ત્યારબાદ સ...