આ પ્રકારના લોકોએ ભૂલથી પણ લસણ ન ખાવું જોઈએ
આ પ્રકારના લોકોએ ભૂલથી પણ લસણ ન ખાવું જોઈએ
આપણે જાણીએ છીએ કે લસણ એ એવીં વસ્તુ સે કે જેનો ઉપયોગ આપણે દરોજ રસોઈમાં કરીએ છીએ.આપણા ભોજનને વધારે પ્રમાણમાં સ્વાદિસ્ટ બનાવવા માટે લસણ નો ઉપયોગ કરવામાં આવે છે.લસણ ખાવાથી આપણી પાચનશક્તિ વધારે પ્રમાણમાં મજબુત થાય છે.અને હા પાચનમાં કોઈપણ સમસ્યા હોઈ તો લસણ આપણને ઘણું ફાયદા રૂપી સહાયક બને છે.લસણમાં સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન રહેલો છે જે આપણા શરીર માટે ઘણો ફાયદા કારક સાબિત થાય છે.લસણ માં કેલરીન નું પ્રમાણ ન હોવાથી આપણે કેલરીન થી રાહત મેળવી શકીએ છીએ.આવી ઘણી ફાયદાકારક પદાર્થો હોવાથી અલગ પાંચ પરકારના લોકોને બીજી બીમારી થવાની શકતા પણ જોવા મળે છે એટલા માટે આપણે જાણીએ કે ક્યાં લોકોએ લસણ નું સેવન ન કરવું જોઈએ. કારણકે તેવા લોકો માટે લસણ ખુબ નુકશાનકારી અને ઝેર સમાન પણ ગની શકાય એટલા માટે જાણીએ.
લસણ ખાવાથી થતા ગેરફાયદા
બ્લડ પ્રેશર
જે લોકોને બ્લડ પ્રેશર સૌથી ઓછુ રહેતું હોઈ તો તેવા લોકોએ લસણ નું સેવન સાવ ઓછુ કરવું જોઈએ કારણકે લસણ ખાવાથી તમારું પ્રેશર વધારે ઓછુ થાય છે અને આપણા શરીરમાં બીજા ઘણા રોગો પણ ઉત્પન્ન થય શકે છે એટલા માટે લસણ ખાતા હોઈ તો તે પણ ઓછુ ખાવું જોઈએ. અને જો તમારું બ્લડ પ્રેશર વધારે પ્રમાણમાં હોઈ તો તમારે લસણનું સેવન યોગ્ય માત્રામાં કરવાનું છે. અને કાચું લસણ નું સેવન તો નોજ કરવાનું. આનથી તમારું બ્લડ પ્રેશર જળવાઈ રહે છે અને જો વધારે પ્રમાણ તમને પ્રેશર હોઈ તો લસણ ઓછુ ખાવું.
અનેમિયા
જે લોકોને અનેમીયા હોઈ એટલે કે આપણા શરીરમાં લોહીની ઓછી માતરા લોહી કમી હોઈ એવા લોકો માટે લસણ ને કાચું હોઈ તેવાનું સેવન નથી કરવાનું . લસણ આપણા શરીરમાં જઈ ને લોહી અને ફેટને બરણ કરવાનું કામ કરે છે.બરણ એટલે કે આપણા શરીરમાં બળવાનું કામ કરે છે. એટલા માટે એનીમાયા વાળા લોકોએ લસનનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આ તમારી જાનલેવા પણ થય શકે છે અને પાકેલા લસણનો પણ ખુબ ઓછુ સેવન કાર્વિં જોઈએ કારણકે આ અનેમિયા એ ખાસ લોહીના ઓછી માત્રામાં થતું હોઈ તેવા લોકોમાં જોવા મળે છે.
ગર્ભવતી મહિલાઓ
ગર્ભવતી મહિલાએ લસણ નું સેવન ન કરવું જોઈએ. ઘણા લોકો એવું કહેતા હોઈ સે કે ગર્ભવતી મહિલાઓ લસણ ખાવું જોઈએ પરંતુ ક્યારેય આવી પરિસ્થિતિમાં લસણ નું સેવન કરવું જોઈએ. લસણ આપણા પાચનશક્તિ વધારે અને આપણા અંદરના ભાગને મજબુત બનાવે છે પરંતુ ગર્ભવતી મહિલાની વાત કરીએ તો તેણે લસણ નો ખાવું જોઈએ કારણકે તેણે બે રીતે નુકશાન કારણક થય શકે છે.જો ગર્ભવતી મહિલા કાચું લસણ ખાય તો તેણે બાળકમાં સમસીયા થાય છે તેને કાચું બાળક આવી જય છે એટલે કે તેના ગર્ભવતીના સમય પહેલા બાળક આવી જાય છે અને તે બાળક કોઈપણ સમસ્યા પણ આવી શકે છે. આપણે જાણીએ છીએ કે સમય પહેલા બાળક આવે તો તેણે કઈ પણ તકલીફ થતી જોવા મળે છે અમે ક્યારેક ક્યારેક કોઈપણ તકલીફ પણ નથી આવતી એટલા માટે લસણ ને ગર્ભવતી મહિલાએ ન ખાવું જોઈએ. અને હા બીજું ઈ કે લસણ ની તાસીર ખુબ જ ગરમ છે તેના લીધે ગર્ભવતી મહિલાએ ગરમ વસ્તુ નું સેવન ખુબ જ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ એટલા માટે લસણનું સેવન કરવું જોઈએ અને પપીયું એ તો લસણ કરતા પણ વધારે પ્રમાણમાં ગરમ તાસીરનું સે એટલા માટે લસણ અને પૈપયું તે ડોક્ટર પણ ખાવાની ના પાડે છે એટલા માટે આનું સેવન ગર્ભવતી મહિલાઓ ન કરવું જોઈએ.
ઓપરેશન અથવા સર્જરી
મિત્રો જે લોકોને ઓપરેશન તેમજ સર્જરી કરવામાં આવી હોઈ અથવા તો કરવાની હોઈ તેવા લોકોએ પણ લસણ નો ક્ખવું જોઈએ. કારણકે આ સમયે તમારું બ્લડ પ્રેશર વધી જય છે લસણ આપણા લોહીને પાતળું કરવાનું કમ કરે છે અને તેનું પ્રેશર પણ વધારે હોઈ છે. આનાથી આપણને સર્જરી અને ઓપરેશન દરમિયાન તકલીફ ઉભી થય શકે છે. એટલા માટે ડોકટરે ઓપરેશન કરતા સમય પહેલા કે પસી લોહીને કંટ્રોલમાં લાવવામાં ખુબ મુશ્કેલી પડે છે એટલા માટે ઓપરેશન પહેલા અથવા તો ઓપરેશન પસી પંદર અથવા તો વિશ દિવસ સુધી તો લસણ નું સેવન ખાસ કરીને નો જ કરવું જોઈએ.
એસીડીટી
જે લોકોને વધારે પ્રમાણમાં એસીડીટીની તકલીફ રહેતી હોઈ તો એવા લોકોએ પણ લસણ નું ખાસ કરીને સેવન નો કરવું જોઈએ. કારણકે એસીડીટી સે એ ખાસ કરીને ગરમ ગરમ ખાવાથી થાય છે અને એસીડીટી એ લસણ પણ ખુબ ગરમ હોવાથી આ વધરે પ્રમાણમાં ફેલાય શકે છે અને એસીડીતીમાં વધરો થાય છે કારણકે એસીડ વધરે થાય છે અને દુખાવો પણ વધારે થાય છે. અને જો તમે કાચું લસણ પ્કવિયા વિનાનું ખાસો એટલે તરત જ તમને એસીડીટી માં વધારો જોવા મળશે એટલા માટે એસીડીટીવાળા લોકોએ તો ખાસ કરીને કાચું લસણતો ખાવું જ ન જોઈએ અને સેકેલું પણ ઓછુ ખાવું જોઈએ.
જો મિત્રો તો આવી જેને સમસ્યા છે તેને ખાસ કરીને બ્લડ પ્રેશરની અંદર તકલીફ છે, શરીરમાં રક્તકણો ની કમી હોઈ છે,ગર્ભવતી મહિલાઓ છે આવા બધા લોકોએ ખાસ કરીને લસણનું ઓછુ સેવન કરવું જોઈએ અને લસણનો ખાય તો પણ ચાલે. આપણે પહેલા શરીરને બચાવવા માટે આપણે કોઈપણ વસ્તુ નો ખાવી પડે તો તેણે ખાવી ન જોઈએ. લસણ ખાવાથી અથવા બતાવેલ કોઇપણ સમસ્યા ઉત્પન્ન થાય તો તેને દુર કરવા માટે લસણ કાચું અથવા પકવેલું ખાવાનું ઓછુ કરી નાખવું જોઈએ જેનાથી કોઇપણ બતાવેલ તકલીફમાં રાહત અને તમારી સમસ્યા દુર પણ થતી જોવા મળશે.
Comments
Post a Comment