પલાળેલી બદામ ખાવાના અઢળક ફાયદાઓ

 

પલાળેલી બદામ ખાવાના અઢળક ફાયદાઓ 

પલાળેલી બદામ ખાવાના અઢળક ફાયદાઓ


મિત્રો આપણા ઘરમાં બદામ અચૂક ખવાતી જ હશે.ખાસ કરીને નાનપણમાં બાળકોને બદામ આપવામાં આવે છે કારણકે એમ માનવામાં આવે છે કે બદામ ખાવાથી આપણી યાદશક્તિ વધે છે.પણ તમને એ ખબર નય હોય કે જો બદામ ને પલાળી ને ખાવામાં આવે તો શું ફાયદા થાય છે.અને બદામ ને પલાળી શુકામ ખાવામાં આવે છે.તમને તમારા વડીલો એ એકવાર તો કહ્યું હશે કે બદામ ને પલાળીને ખાવી જોઈએ. કારણકે આપણા સવાસથ્ય માટે બદામ ખુબ સારી ગણવામાં આવે છે.જો તમે બદામ પલાળીને ન ખાતા હોય તો આજે જ શરુ કરી દયો પલાળીને બાદમ ખાવાનું. તમને પલાળીબદામ ખાવાના ફાયદા જાણશો એટલે જરૂર ખાવા લાગશો. બદામ એ પર્વતીય વિસ્તારમાં વધારે પ્રમાણમાં થાય છે.બદામ ની અંદર અનેક પોષક તત્વો હોય છે જે આપણા શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવામાં ઉપયોગી બને છે. બદામ એ ચીકણી અને કફ વિનાશક છે. બદામ ની અંદર એક ટેનિન નામનું તત્વ રહેલું છે જેનાથી આપણે બદામ કાચી સીધી ખાવી સવી તેના પોષક તત્વો ને રોકે છે. જ્યારે બદામને પલાળવામાં આવે ત્યારે આ ટેનિન નામનું દ્રવ્ય પાણી સાથે ભળી જય છે.તેથીજ બદામને સવારે ખાલી પેટે ભીની ખાવામાં આવેતો આપણા શરીરમાં પોષક મળી રહે છે.આજે આપણે જાણવા જય રહ્યા છીએ કે બદામને પલાળીને ખાવામાવે તો આપણા સવાસ્થાયમાં શું ફેરફાર થાય  છે અને આપણા રોગો પણ દુર કરે છે.

બદામને પલાળીને ખાવાના ફાયદા 

ડાયાબીટીસમાં ફાયદાકારક 


મિત્રો બદામનું સેવન કરવથી આપણા શરીરનું બ્લડશુગરનું પ્રમાણ જળવાય રહે છે અને જેના થકી ડાયાબીટીસ વાળા લોકોમાટે બદામ એક સર્વ શ્રેષ્ઠ સાબિત થય શકે છે.ખાલી પેટે રોજ સવારે બદામ ખાવાથી શુગર લેવલ કન્ટ્રોલ માં રહે છે તેમજ ડાયાબીટીસના ભયથી બચી શકાય છે.

વધતી ઉમર ની નિશાની દુર કરશે


મિત્રો પલાળેલી બદામમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડીન્ત રહેલું હોય છે. જે આપણી કાયમી રૂપે સવ્સ્થ અને ચમકદાર રાખવામાં ઉપયોગી અને મદદ રૂપ થાય છે. આથી પલાળેલી બદામને ખાવામાં આવે તો આપણી વધતી જતી ઉમર ને જાળવી રાખે છે.

મસલ મજબુત બનાવવા 


પલાળેલી બદામ માં ભરપુર માત્રામાં પ્રોટીન રહેલા હોય છે.અને જે આપણા શરીરની ખૂટ પ્રોટીનને પૂરી પડે છે.અને આપણા મસલને એકદમ મજબુત બનાવે છે. આપણે ઘણી કસરત કરતા હોઈએ પણ આપણા મસલમાં કોઈપણ જાતનો ફેરફાર નથી થતો કારણકે આપણા શરીરમાં પ્રોટીન ની કમી હોય છે અતેલા માટે આપણા મસલમાં વધારો થતો નથી એટલા માટે આ પ્રોટીનની ખામી દુર કરવા માટે પલળેલી બદામ ખાવી જોઈએ.

હદયની બીમારી દુર કરવા 


મિત્રો પલાળેલી બદામ ખાવાથી આપણા શરીરની અંદર ભેગું થયેલું કોલોસ્ટોર દુર થાય છે અને આ કોલોસ્ટ્રો દુર થવાથી આપણી વધારાની શરબી દુર થાય છે. અને આના કારણે આપણી નસો બ્લોક થતી નથી એટલા માટે આપણું હદય એક દમ સ્વસ્થ રહે છે. અને આપણે કાયમી માટે હદયની બીમારીથી દુર રહી શકીએ છીએ. અને આ કોલોસ્ટ્રો ઘટવાથી અથવા એના જાળવી રાખવાથી આપણને હાટેટેક થી પણ બચાવે છે. બદામનું રોજ સેવન કરવાથી આલ્ફાએહ્દીએમ નું પ્રમાણ વધે છે.અને જેનાથી કોલોસ્ટ્રોને સમાન રાખવાથી હદયનો પ્રોબ્લમ દુર થાય છે.

પાચનશક્તિ વધારવા માટે 


બદામમાં ભરપુર માત્રામાં ફાયબર રહેલું હોય છે અને જે આપણા શરીરમાં પાચનશક્તિ જાળવી રાખે છે. જો તમે રોજ સવારે પલાળેલી બદામનું સેવન કરો એટલે તમારા પાચનશક્તિમાં વધારો થાય છે અને આપણા શરીરમાં કોઈપણ રોગો થયા જોય તો તેમનાથી સુટ્કારો મળે છે.

હેલ્દી સ્કીન માટે 


જો મિત્રો તમે રાત્રે પલાળેલી બદામ નૂ સેવન કરો એટલે આપણી સ્કીન એકદમ મુલાયમ અને હેલ્દી રહે છે. આપણી સ્કીન હેલ્દી રેવાનું મુખ્ય કારણ પલાળેલી બદામમાં ભરપુર માત્રામાં વિટામીન ઈ હોય છે. અને આ વિટામીન ઈ ના કારણે આપણી બધી સ્કીન ની સમસ્યાને દુર કરવાનું મહત્વ નું કામ કરે છે અને આપણી સ્કીનને કાયમી માટે હેલ્દી રાખે છે.

કેન્સરમાં લાભદાયક 


મિત્રો પલાળેલી બદામમાં રહેલું ફ્લેનોવોઇદ્સ  શરીરમાં કેન્સરથી બચાવવામાં ખુબ જ મદદ રૂપ થાય છે. 
ગર્ભવતી મહિલાઓ માટે 
પલાળેલી બદામ ઓમેગાફેટીહેશિક હોય છે જે ગર્ભવતી મહિલાઓ માટે ખુબ ફાયદાકારક થાય છે. ગર્ભવતી મહિલાઓ એ આ પલાળેલી બદામનું સેવન જરૂર થી કરવું જોઈએ. બદામ ખાવાથી તેમના બાળકને ન્યુટ્રીશનલમળે છે જેના થકી બાળક અને તેમની માતા બન્ને એકદમ સવ્સ્થ રહે છે.

મજબુત દાંત માટે 


મિત્રો પલાળેલી બદામમાં ભરપુર માત્રમાં ફોસ્ફરસ રહેલું હોય છે અને જે આપણા દાંતને એક્કદમ મજબુત બનાવા માટે ખુબ લાભદાયક સાબિત થાય છે.અને સાથે સાથે આ પલાળેલી બદામ ખાવાથી આપણા મોઢા માટે પણ અસરકારક થાય છે.

ઇન્ફ્ટેલીટી  માટે 


ફોલિકએસીડ જે બદામ એટલે કે પલાળેલી બદામ માં જોવા મળે છે અને જે આપણા શરીરમાં રહેલી ઈનફ્લીટીને વધારવામાં મદદરૂપ થાય છે.

વજન ઓછુ કરવા માટે 


જો આપણે નાસ્તાના સમયમાં બદામનું સેવન કરીએ તો આપણી ભૂખ કંટ્રોલ માં રહે છે અને આનાથી આપણે ઓવર હિટીંગ નહી કરી શકીએ.અને તેનાથી આપણું વજન ઓછુ કરવામાં સહાય બને છે. જો તમે પલાળેલી બદામને તમારા સવારના નાસ્તામાં લેશો તમને ઘણી સમસ્યા પણ દુર થય જશે. અને આનું સેવન કરવાથી તમને બવ ભૂખ લાગશે નહી અને વજન ઘટાડવામાં મદદરૂપ થશે.

યાદશક્તિ વધારવા માટે 


10 ગ્રામ બદામને તમે રાત્રે સુતી વખતે એક ગ્લાસમાં પલાળીને મૂકી દયો અને સવારે તમે આ પલાળેલી બદામની ચાલ ઉતારી અને 12 માખણ અને મિશ્રીની અંદર ભેળવી આનનું સેવન બે મહિનાસુધી કરવામાં આવે તો તેના કારણે કોઈપણ વ્યક્તિની યાદશક્તિમાં વધારો થાય છે. અને સાથે સાથે મગજને કોઇપણ કમજોરી હોય તો તેપણ દુર થય જય છે.

આપણા શરીરના અંદર રહેલો અનેક કચરો અને આપણા બધા રોગો દુર કરવા માટે પણ પલાળેલી બદામ ખાવથી ઘણી તકલીફ દુર થાય છે. આપણા શરીરમાં સારા કોલોસ્ટ્રો નો પણ  સમાવેશ કરી ખરાબ કોલોસ્ટ્રોર દુર કરે છે. આપણા શરીરમાં કોઈપણ જાતનો આપણને તનાવ થતો હોય તો તેણે પણ એન્ટીઓક્સોડિટનથી ભરપુર પલાળેલી બદામમાં જોવા મળે છે અને તેનાથી આપણો દિમાગ એટલે મગજ એકદમ શાંત થાય છે અને તનાવ થી પણ રાહત થાય છે. આપણા હાડકા અને દાંત માટે ખુબ ઉપ્તોગી બને છે. અને બદામમાં ફાયબર હોવાથી આપણને ભોજનને પચાવવામાં ખુબ ગુણકારી બને છે. અને આનાથી તમે કબજીયાતનો સામનો કરી શકો સવો એટલા માટે પલાળેલી બદામ આપણા શરીર માટે ખુબ ગુણકારી સે તેનું સેવન કરું એ ખુબ સારું છે. બદામ ની કીમત હોવાથી તમે લોકો ચાર અથવા પાંચ બદામનું સેવન બતાવેલ માર્ગદર્શન અનુસાર ખાઈ શકો સવો. તો તમે લોકો આજથી પલાળેલી બદામ ખાવાનું એટલે કે સેવન કરવાનું શરુ કરી શકો સવો.

Comments

Popular posts from this blog

શરીરની નબળાઈ દૂર કરવાથી લઈને સાંધાના દુખાવા દૂર કરે છે આ વસ્તુ, મફતમાં મળી જશે કોઈ પણ જગ્યાએથી.

શું તમે જાણો છો ઔષધીય ગુણોથી ભરપૂર કારેલાના ફાયદા? ફાયદા જાણીને તમે પણ ખાવા લાગશો કડવા કરેલા...

આવા લોકોએ ભૂલથી પણ લસણનું સેવન ન કરવું જોઈએ, ખાતા પહેલા જરૂરથી જાણીલો, જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે