આજે દુઃખના ડુંગરો માં માનવતાના દિવા પ્રગટાવીએ.
આજે દુઃખના ડુંગરો માં માનવતાના દિવા પ્રગટાવીએ.
👏મિત્રો..આજે આપણે સવ જાણીએ છીએ કે કોરોના કાળના સમય પસી બધાં પરિવાર અને પોતાના ઘર નું ઘર સંસાલન ચલાવું ઘણું અઘરું થય ગયું છે. અને ઘણા લોકોને તો કોરોના પેલાપણ આવું સાલી રહ્યું છે. આપણે ઘણા લોકોને આપણી આંખની સામે આવી ગરીબીમાં જીવતા જોયા છે અને તેની મદદ કરવા માટે આપણને ઘણી ઈચ્છા થાય છે પરંતુ આપણી પરીસ્થિતના કારણે આપણે પણ તેની મદદ નથી કરી શકતા. પરંતુ આજે આપણે ઘણા લોકોને મદદ કરતા જોયા છે તે ગરીબો તથા બીમારિયો થી પીડાતા લોકોને ઘણી મદદ કરી રહ્યા છે. તેવા લોકોને આપણે સહાયરૂપ બની શકીએ તો તેવા વ્યક્તિને આપણે મદદ કરવી.આજે આપણે એવા જ વ્યક્તિ જે ગરીબીની નીચે જીવતા અને ગંભીર કેન્સરની બીમાંરીયોનો સામનો કરતા વ્યક્તિ વિશે જણાવા માગું છુ. અને આપણે સૌ તેની જે પણ રીતે મદદ કરી શકીએ તો તેવીરીતે મદદ કરીએ.
તો ગુજરાતના રાજકોટ શહેરમાં જેમાં ઘણા લોકો ને મદદની જરૂર છે પરંતુ અત્યારે તેમના પરિવારમાં અથવાતો તેમના ઘરમાં કોઈને કોઈ મદદ કરતું જોવા મળે છે પરંતુ આજે આપણે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેના કુટુંબ,પરિવાર કે તેમના કોઈપણ સગા સબંધી છે નહી અને તેમણે કોઈ પણ પરિવાર કે તેના આજુબાજુ રહેતા લોકો મદદ કરી શકે તેમ નથી. તેવો રાજકોટ શહેરના કોઠારિયા ચોકડી પાસે આવેલ ન્યૂ ગણેશનગર સોસાયટી, શેરી નં.૫માં રહેતા દર્દી કે જે આજે ગંભીર બીમારી કેન્સર થી પીડાતા અને કોઈપણ ઘરનો સભ્ય કામ ન કરી શકે તેવી પરિસ્થિતિ હોવાથી શ્રીમાન અશ્વિનભાઈ ધરમશીભાઈ ચોવટીયા કોઈપણ સારવાર માટે દવાખાને જય શકે તેમ નથી એટલા માટે આપણે જે મદદ કરી શકીએ તે મદદરૂપ થાવી. જેમને કેન્સરની ગંભીર બીમારી છે આપણે તેનીજ વાત કરી રહ્યા છીએ. અને આ ઘરની પરિસ્થિતિ જોઈંને તમને પણ ખુબ દુઃખ થશે દુઃખની વધુ વાત હવે દર્શાવતા અમારી કલમ પણ રડી પડે છે. 😭
અશ્વિનભાઈ ના પરિવાર વિશે જાણીએ
અશ્વિનભાઈ ના પરિવારમાં તેમને એક દીકરો છે અને એક તેમના ધર્મ પત્ની છે. તેમાં અશ્વિનભાઈ નો દીકરો સે તે જન્મથી જ પોતાની આંખો ગુમાવિ છે અને તેમના કાન પણ ગુમાવી સુકીયો છે. એટલે કેહવાનું એમ છે કે તેમનો દીકરો આંખે જોય નથી શકતો અને કાને સાંભળી નથી શકતો. ભગવાને તેમને જન્મથીજ આંખ અને કાન લઇ લીધા છે. એટલા માટે તે કોઈ પણ ઘરખર્ચ માં મદદ કરી શકે તેમ નથી. ત્યારબાદ તેમના ધર્મ પત્ની જેમનું નામ કાજલબેન અશ્વિનભાઈ ચોવટિયા જે પણ ઘણા રોગોનો સામનો કરી રહ્યા છે જેમ કે માનસિક બીમારી,ડાયાબીટીસ તેમજ થાઇરોગ જેવી બીમારિયો નો સામનો કરી રહ્યા છે. જયારે આવ પરિવારમાં અશ્વિનભાઈ એક પોતે ક્માંવનાર અને પોતાનું ઘર સંસાલન કરનાર હતા. તેમને પણ આજે કેન્સર જેવી બીમારી થવાથી પોતે જ આજે પથારી પર આવી ગયા છે. અશ્વિનભાઈ ને કોઈ પણ જાતની નથી ખેતી,નથી બીજી કોઈ મિલકત કે મૂડી. સંતાન માં એક દીકરો છે પરંતુ તે પણ આંખે નથી જોઈ શકતો કે નથી સાંભળી શકતો.આ દુઃખ ના દિવસો જોઈ અશ્વિનભાઈ ના પત્ની કઠણ હૃદયમાં છૂપાવી અંદર થી ભાંગી પડ્યા છે અને સમય પસાર કરી રહ્યા છે.
🙏અશ્વિનભાઈ છેલ્લા છ માસ થી પથારીવશ છે અને તેના પત્નીએ મરણ મૂડી અને દાગીના તેમજ સગા સંબંધીઓ પાસેથી જેટલી મળતી હતી તેટલી મદદ લઈને અત્યાર સુધી ઘર ગુજરાન અને સારવારમાં તમામ નાણા ખર્ચી નાખ્યા છે. હવે તેમની પાસે કોઈપણ જાતની વ્યવસ્થા પણ નથી. તે જે ઘરમાં રહે છે તે ઘરપણ તેમનું નથી તેમાં તે ભાડે રહે છે અને તે પોતાના ઘરનું ભાડું પણ ભરી શકે તેમ નથી. એટલા માટે હવે આશરો આપણાં જેવા દયાળુ માનવતા ના માનવી પાસે સહાય માટે ખોળો પાથરીને રુદન થી વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. તો આપણે અથવા તો કોઈ બીજા સાથે વાત કરી અશ્વિનભાઈની મદદ કરી શકીએ તેની જાણ કરવી તેનાથી આ દુખીયારાનો સંસાર પહેલા જેવો થય જાય અને પોતાના પરિવારને મદદરૂપ અશ્વિનભાઈ થય શકે. એટલા માટે આપણાથી જે સહાય થાય તે સહાય કરો એવી આશા કરીએ છીએ.
અત્યારસુધી અશ્વિનભાઈ = ની સારવાર જે પણ તેનાથીં થય તે કરી શુક્યા છે અને તેના આગળની સારવાર માટે હવે અને ગુજરાન ચલાવવા માટે અંદાજિત રૂપિયા #3_લાખ જેવું ભંડોળ એકત્રિત કેવાનું છે. હવે આટલા બધા રૂપિયા તેના દ્વારા થાય તેમ નથી એટલા માટે આપણે કરી આપવા માટે નિરાધાર નિસહાય પરીવાર ની પડખે આપણે સૌના સાથ અને સહકાર સાથે ઉભુ રહેવાનું છે. અમારી આ વિનંતીને સંતોષવા માનવતાની મિશાલ ને આપની યથાશક્તિ મુજબ 5,10,20,50,100,200,500...આપના હૃદય માં બેઠેલો રામ જે આજ્ઞા આપે તે આપજો.
🙏હવે આ કાર્યમાં આપણા પેજ નાં તમામ સેવાભાવિ યોદ્ધા ઓને હાકલ અને વિનંતી કરીએ છીએ..કે આપના એક દિવસ ના ફાલતુ ખર્ચ પર કંટ્રોલ કરી એક સત્કાર્ય નાં માર્ગે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી આ દીકરી માટે આપજો.
🙏 “જીવનની લડાઈ દયાથી જીતી શકાય છે. બતાવો કે તમે કાળજી લો છો...તો હવે દાન જરૂર કરો અને પણ હમણાજ..વિધિ ની જીંદગી બચાવવા સમય ટુંકો છે..!
🙏અમે તમને વિનંતી કરીએ છીએ કે જરૂરતની આ ઘડીમાં સારવાર અને મદદ માટે કૃપા કરીને યોગદાન આપો.
👉 દર્દીનું નામ - અશ્વિનભાઈ ધરમશીભાઈ ચોવટીયા 78029 07394 પરિવાર નો નંબર👈
ન્યૂ ગણેશ નગર શેરી નં. 5 , જૂનું ગણેશ નગર મેઈન રોડ,
બાપા સીતારામ ચોક થી આગળ ગણેશ મારબલ વાળી શેરી માં , કોઠારિયા ચોકડી પાસે રાજકોટ..
માનવ સેવા એજ પ્રભુ સેવા..સૌનો સાથ સૌનો વિશ્વાસ
🙏🙏🙏કરીએ એક અનોખો પ્રયાસ 🙏🙏🙏
વિના સહકાર નહિ ઉદ્ધાર સાથ આપી કરીયે ઉજાગર
🛑અહી આપેલા google Pay નંબર ✅ 98984 11741 ✅ સિવાય બીજો અન્ય કોઈ નંબર નથી..માટે મળતા નંબર થી છેતરાઈ જશો નહીં.🛑
👇 બેંક ટ્રાન્સફર અનુદાન કરવા માટે યોગ્ય વિગતો 👇
🙏🛑 HELPING CHERITABLE TRUST 🛑🙏
✅🛑 A/C NO - 2046407966 ✅
✅🛑 CRN NO -620750819 ✅
✅🛑 IFSC CODE - KKBK0000883 ✅
✅🛑 Google Pay - 9898411741 ✅
Comments
Post a Comment