ધાધર-ખસ-ખરજવું અને ચામડીના રોગોને જડમૂળથી દૂર કરશે આ ઘરેલું ઉપાયો
ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે. (ત્રણ બાટલી રાખી રોજ એક એક બાટલીમાં પેશાબ ભરતા રહેવું.)
Eczema is definitely cured by rubbing three days of stale urine in the morning and evening. (Keep three bottles and keep filling one bottle of urine daily.)
ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર સોપડવાથી ખરજવું મટે છે. ખોરાક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. કળી ચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
Eczema is cured by putting a little salt in a bowl of carrots, heating it and tying it on the eczema. બા Eczema is cured by burning food or palm kernels and applying its ashes along with camphor and asafoetida on eczema. Eczema is cured by getting lime and papadkhar soaked in water and applying it on the eczema.
તાંદળિયાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે. કાંદાનો રસ ખરજવા ઉપર સોપડવાથી ખરજવું મટે છે. બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમા-ગરમ ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
Getting sugar in Tandaliya vegetable juice and drinking it cures measles. Applying onion juice on eczema cures eczema. Eczema is cured by cutting the boiled potato and tying it on the hot eczema that is tolerated. Eczema is cured by tying boiled neem leaves on the eczema and drinking half a cup of neem juice morning and evening.
પપૈયાનું દૂધ અને ટંકણખારને ઊકળતાં પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું, ખસ મટે છે. જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાવવાથી ખુજલી મટે છે. કોપરું ખાવાથી અને કોપરું બારીક વાટી શરીરે લગાડવાથી ખંજવાળ મટે છે.
Eczema is cured by mixing papaya milk and boron in boiling water. Applying sesame oil and buttermilk in barley flour relieves itching. The itching is relieved by eating the elbow and rubbing the elbow into the body.
ટામેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલિશ કરી. અર્ધો કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે. આમળા બાળી, તલના તેલમાં મેળવી, ચોપડવાથી ખસ મટે છે.ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલિશ કરવાથી અને સ્નાન કરવાથી ખૂજલી મટે છે. રાઇને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી દરાજ મટે છે.
Get twice as much copra in tomato juice and massage on the body. Bathing after half an hour relieves itching. Amla bali, obtained in sesame oil, is rubbed to get rid of itching. Rhine is dipped in yoghurt, a little water is poured in it and it is rubbed on the drawer.
ઓળિયો દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે. તુવેરના પાન બાળી દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે. આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસિયાના તેલની માલિશ કરવાથી ખૂજલી મટે છે. કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરિર પર માલિશ કરવાથી ખૂજલી, દાદર મટે છે. ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે. મધ્યમ કદનું ખેતરમાં થતું બટાટું બાફી તેની પોટીસ કરી રાત્રે ખરજવા પર મૂકી પાટો બાંધી સવારે છોડી નાખવો. આ રીતે ૧૫ માસ સુધી કરવાથી જૂનું હઠીલું સુકું ખરજવું મટે છે.
Chopping the bowl in olive curd removes the drawers. The leaves of Tuvar are soaked in curd and chopped to get rid of itch. If there is itching all over the body, itching is relieved by massaging fern oil. Getting copra and lemon juice and massaging on the body relieves itching and itching. If itching occurs, rubbing the juice of basil leaves eliminates it. Boil a medium sized potato in a field, put it on the eczema at night, bandage it and leave it in the morning. Doing this for 12 months eliminates old stubborn dry eczema.
દાદર ખરજવા ઉપર ઘાસલેટમાં ગંધક મેળવીને લગાડવાથી મટી જાય છે. કુંવાડિયાના બીજને ખાટી છાશમાં અથવા લીંબુના રસમાં વાટી મલમ જેવું બનાવીને દાદર ઉપર લગાડવાથી દાદર મટે છે. કડવા લીમડાના કૂણાં પાનને પાણીમાં ઉકાળી, પાણી સાધારણ ઠંડું થાય ત્યારે તે પાણીથી દાદરવાળો ભાગ ધોઇને દિવસમાં ત્રણ-ચાર વાર ઉપરનો મલમ લગાડવો.
The shingles are removed by applying sulfur in the kerosene on the eczema. Applying Kunwadia seeds in sour buttermilk or lemon juice in a bowl like balm on the stairs removes the stains. Boil the bitter neem leaves in water, when the water cools down, wash the stalked part with that water and apply the ointment on the top three-four times a day.
ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે. તુલસીના પાનનો રસ ઘસવાથી ખજવાળ મટે છે.સરસીયા તેલનું માલીસ કરવાથી ખૂજલી મટે છે. ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી, તેની રાખ, કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
Eczema is cured by bandaging cow dung on the eczema. Rubbing the juice of basil leaves relieves itching. Massaging fern oil relieves itching. Eczema is cured by burning Kharek or date palm, its ashes, camphor and hing applied on the eczema.
(ગળ્યો તેમજ ખાટી-ખારો ખોરાક, તીખા મરચાંવાળો ખોરાક ન લેવો.લીમડાના પાન નાખી ઉકાળેલા પાણીથી નાહવું.)
Comments
Post a Comment