આજ આપણા દેશ માં કોઈ પણ એક એવું ઘર નય હોય કે જે કોઈ પણ વ્યક્તિ ને હાઈબીપી નો પ્રોબ્લમ ન હોય. મોટા ભાગના માણસો ને હાઈબીપી નો પ્રોબ્લમ હોય છે. આજ આપના બધા જીવન તે એવા બની ગયા છે કે વાત જ ના પૂછો, બોવ બધાને તણાવ અને ચિંતા હોય છે.
અને આજ મોટુ કારણ છે હાઈબીપી નું કે તમે બોવ ચિંતા કરતા હોય છે. સામાન્ય રીતે બ્લડ પ્રેશર 120/80 mmHg હોવું જોવે, જો બીપી આના કરતા વધી જાય તો તેને હાઈબીપી કહેવામાં આવે છે. બ્લડ પ્રેશર ઉચું હોય ત્યારે આપના શરીરમાં દુખાવો ચાલુ થય જાય છે, માથાનો દુખાવો, દેખાતું ઓછુ થાય જાય છે, ચક્કર આવવા લાગે આવા બધા લક્ષણો જોવા મળે છે.
હાઈબીપી થવાનું કારણ આપની ખરાબ જીવનશૈલી, તણાવ, થાક, ખરાબ આહાર, અને જો હાઈબીપી ને કંટ્રોલ માં રાખવા માટે તમારે તમારા જીવનશૈલી માં સુધારો કરવો પડશે અને આના દર્દી ને સ્વસ્થ જીવનશૈલી આપનાવવી પડશે.
હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ શા માટે થાય છે?
સૌથી પહેલા આપને જાણી લઈએ કે હાઈબીપી નો પ્રોબ્લમ શા માટે થાય છે. વધારે પડતો દારૂ પીવો, વધુ પડતું મીઠું ખાવું, કસરતનો અભાવ, તણાવ-ચિંતા ઉપર બતાવ્યા પ્રમાણે, પેઇનકિલર, કીટની નો રોગ વગેરે… અનિયંત્રિત હાઈબીપી મગજની રક્ત વહીનીઓને નબળી બનવાનું કારણ બને છે.
હાઈબીપી નો પ્રોબ્લમ મુખ્ય એક જ કારણ થી થતો હોય છે તે છે તણાવ અને ચિંતા. જો તને વધારે ચિંતા થતી હોય તો તેની અસર સીધી આપડા શરીર પર જ થતી હોય છે.
જો તમે ચિંતા કરવાનું છોડી દેશો તો તમારા શરીર ની અડઘી બીમારીઓ એમ જ દુર થય જાય છે. એટલે આજ જ થી ચિંતાને તાતા બાય બાય કય દો. અને ગુસ્સો પણ આવતો હશે તમને જેમ તમે ગુસ્સા ને કંટ્રોલ માં રાખશો એમ જ હાઈબીપી કંટ્રોલમાં થશે, આ પણ એક કારણ છે હાઈબીપી થવાનું.
બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કેવી રીતે કરવી?
હાઈબીપી દુર કરવા માટે તમે ચિંતા ઓછી કરો, નિયમિત રીતે કસરત કરવાનું ચાલુ કરી દો. ઓછુ મીઠા વાળો ખોરાક લ્યો, અને જેટલું બને તેટલું ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરો રોજ સવારે 30 મિનીટ ધ્યાન માં જરૂર બેસવું. ધ્યાન માં બેસવાના ઘણા બધા ફાયદા થશે તમને તમારું મન શાંત રહશે તો તમને સારા વિચારો આવશે કોઈ પણ કામ કરવામાં મન લાગશે, ઘર માં બધા વ્યક્તિ સાથે શાંતિ થી વાત કરવાની એટલે તમને ખુબજ મજા આવશે અને જો તમને મજા આવે તો તમને હાઈબીપી કંટ્રોલ માં આવે છે.
ઊંઘવાની આદતમાં સુધારો
જો તમારું બીપી હાઈ રહેતું હોય તો તમારે તમારો સુવા-જાગવાનો સમય માં સુધારો કરવાની ખુબજ જરૂરી છે. જો તમે રાત્રે મોડે સુધી કામ કરતા હોય ને રાત્રે મોડું સુવો સવો અને પાસા સવારે વહેલા ઉઠી જાવ સવો તો તમારું બીપીહાઈ રહશે તે અને જો તમે આમાં સુધારો કરે કે રાત્રે સમયસર સુઈ જાવ ને સવારે સમયસર ઉઠી જાવ સવો અને 8 કલાક ની ઊંઘ પુરી કરો સવો તો હાઈબીપી જરૂર ને જરૂર કંટ્રોલ આવશે.
બ્લડ પ્રેશર માટે ઘરેલુ ઉપાય
1. બીલીપત્ર દવા કરતા પણ વધારે ફાયદામંદ સાબિત થશે. બીલીપત્ર ના 5-6 પાંદડા લ્યો અને પીસી ને તેને એક ગ્લાસ પાણી માં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે પાણી અડઘો ગ્લાસ નો થય જાય. આ ઉકાળો ઠંડો થાય ત્યારે પીય લેવો.
આની સિવાય તમે આ પણ ઉપાય કરી શકો છો અને કોઈ પણ ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
2. અડઘી ચમચી મેથીના દાણા લ્યો તેને એક ગ્લાસ ગરમ પાણી માં આખી રાત પલળવા મૂકી દો. સવારે સૌથી પહેલા તે પાણી પીવું તેના થી વધતું વજન કંટ્રોલ માં આવેશે અને હાઈબીપી નો પ્રોબ્લમ કંટ્રોલ માં આવી જાય છે.
3. સવારે અધઘો ગ્લાસ ગૌમૂત્ર પીવાથી 100% હાઈબીપી કંટ્રોલ માં આવે છે.
30 મિનીટ ચાલવાનું રાખો.
ચાલવાથી આપનું વજન માં ઘટડો થાય છે અને આપના શરીર માં વજન નો ઘટાડો થાય એટલે ઓટોમેટિક બીપી કંટ્રોલ માં આવી જાય.