ખાલી આ ત્રણ વસ્તુઓ ખાઈ લો, પકડમાં ના આવતા ગમે તેવા રોગ ગાયબ થઇ જશે, શરીર શક્તિશાળી બની જશે.

આપણે દિવસભર કામ કરતા હોઈએ અને આપણું શરીર આખો દિવસ કામ કરતુ હોય છે , શરીરને કામ કરવા માટે તાકાતની જરુ પડે છે આપણું શરીર ઉર્જાથી બનેલું છે જેથી શરીરને કામ કરવા માટે ઉર્જાની જરૂર એટલે કે તાકાતની જરૂર પડે છે.

શરીર ને ઉર્જા પુરી પાડવા માટે આપણે ખોરાક ઓ લઈએ છીએ પણ એ ખોરાક આપણને કેટલી ઉર્જા પુરી પડે છે તે આપણે જાણતા નથી.

આજકાલના જીવનમાં બારનું ખાવાનું આપણા શરીર ની ઉર્જામાં વપરાય જતી હોય છે ભાગ દોડ ભર્યા જીવન માં આપણે જે ખોરાક લઈએ છીએ તે ખોરાક શરીર માટે પૂરતો નથી તેના માટે આપણે વધારે ઉર્જા વાળા ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ.

કયા ખોરાકમાં કેટલી ઉર્જા છે અને શું ખાવાથી આપણું જીવન તંદુરસ્ત અને આનંદમય રહે તે જાણવું ખુબ જ અગત્યનું છે.

અત્યારના જીવનમાં પોષ્ટીક ખોરાક મળવો મુશ્કેલ છે જેમકે ખોરાકમાં વપરાતો મસાલો અને તેલ એ ક્યાંકને ક્યાંક ભેળસેળ અથવા પ્યોર તો નથી  હોતો એ આપણે બધા જાણીએ છીએ.

આવી પરિસ્થિતિમાં શરીરને ઉર્જા ક્યાંથી મળે અને શરીર કામ કેવી રીતે કરી શકે એ વાત સત્ય છે જો પણે આપણા ખોરાક માં ધ્યાન નહિ આપીએ તો આપણા જીવનના દિવસો ટૂંકા થઇ જશે અને પેહેલા કરતા આજે લોકો ખુબજ ઓછું જીવન જીવે  છે એ આપણે બધા જાણીએ છીએ.

પહેલાના લોકો ૧૦૦ વર્ષ સુધી આરામથી જીવન જીવતા હતા અને એના પ્રમાણ માં આજે જોઈએ તો લોકો ૭૦ થી ૮૦ વર્ષ તો બોવ થઇ ગયા ૫૦ વર્ષ બાદ ગઢપણ આવી જાય છે અને શરીર સાથ આપવાનું પણ બંધ કરી એવા લાગે છે પછી લાકડીના ટેકે લોકો જીવન ગુજારે છે.

આખો દિવસ કામ કરીને રાત્રે થાક લાગવું એ શક્ય વાત છે પણ જો આપણે વધારે શક્તિશાળી ખોરાક લઈએ તો એમાં પણ રાહત મેળવી શકાય છે અને હાથ-પગ દુખવા, લોહીની ટકાવારી ઓછી હોવી, કમજોરી અને ચહેરાની સમસ્યાઓથી પણ આપણે ઘરેલુ ઉપાયથી રાહત મેળવી અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી શકીએ છીએ.

આવી પરિસ્થિતિ જોતા ખ્યાલ પડે કે આપણું જીવન કેમિકલ અને દવાઓથી ભરેલું છે.

ખાલી આ ત્રણ વસ્તુઓ ખાઈ લો, પકડમાં ના આવતા રોગ ગાયબ થઇ જશે

તમને આજે હું જાણાવીશ એક મહત્વપૂર્ણ ઘરગથ્થુ ઉપાય જેનાથી આપણે ભરપૂર માત્રમાં ઉર્જા મેળવી શકીએ છીએ. ભારત માત્ર એક એવો દેશ છે જેને આયુર્વેદ જેવી અનમોલ વસ્તુ મળેલી છે જેનો ઉપયોગ કરી અનેક રોગને આપણે હરાવી શકીએ છીએ.

ચણા : આપણે જાણીએ જ છીએ કે ચણા કેટલા ફાયદાકારક છે આપણા શરીર માટે , પણ શું તમને ખબર છે કે સવારે ખાલી પેટ પલાળેલા ચણા ખાવાનું શા માટે કહેવામાં આવે છે? ખાસ કરીને ખેલાડીઓ અને કસરત કરતા લોકોને ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે.

શા માટે ચણાને આટલું મહત્વ આપવામાં આવે છે? જો તમને ખ્યાલ નથી તો કઈ વાંધો નહિ, હું તમને આજે જણાવીશ.

ચણા ખાલી પેટ ભરવા સુધી જ નહિ પરંતુ શરીરની ઘણી તકલીફોમાં લાભકારક સાબિત થઇ છે. જો ટૂંકમાં કહુ તો બ્લડ સુગર નિયંત્રણ કરવામાં અને ચણા માં ફાયબરની માત્ર ખુબ જ પ્રમાણમાં હોય છે જેથી પેટની સમસ્યા જેમ કે ગેસ, કબ્જ, ડાયરિયા અને મળની સમસ્યાઓ માં રામબાણ ઈલાજ તરીકે સાબિત થઇ છે.

વધારે પડતા વજન વાળા લોકો માટે અને ઓછા વજન વાળા લોકો માટે પણ ઉપયોગી છે એનું એ કારણ છે કે ચણામાં ફાયબરની સાથે પ્રોટીન પણ હોઈ છે જેથી ભૂખ લાગવામાં નિયંત્રણ આવે છે જો ભૂખ ઓછી લગતી હોય તો તેને વધારે છે અને જો ભૂખ વધારે લગતી હોય તો તેને પણ નિયંત્રણ માં લાવે છે.

તેમજ કેન્સર, હૃદય, આંખ, હાડકા, ચામડી તેમજ મગજ માટે ખુબજ ફાયદા કારક છે.

જો તમે ચણા સાથે આ બે વસ્તુઓ ખાવતો ખુબજ ફાયદાકારક થાય છે, એ શું છે એ પણ જાણી લઈએ.

મગફળી : મગફળીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ ને પ્રોટીન રહેલું છે જો મગફળીને ચણા સાથે ખાવામાં આવે તો ખુબજ ફાયદો કરે છે.

કિશમિશ : કિશમિશમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ ને આયર્ન હોય છે તે આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે, ૧૦ થી ૧૫ દાણા કિશમિશ અને ચણા અને મગફળી સાથે ખાવાથી આપણે શરીર ને પૂરતી માત્રામાં ઉર્જા મળે છે અને ઘણા રોગોમાં પણ રાહત થાય છે.

કેવી રીતે સેવન કરવું :

સૌથી પેલા કિશમિશ, ચણા અને મગફળીને એક વાસણમાં પલાળી દો ત્યારબાદ આખી રાત પલળવા દો, સવારે ઉઠીને આ ત્રણેય વસ્તુ અલગ લઈને સેવન કરવું ત્યારબાદ જે પાણી વધે તે પીય જવું.

જો તમે આવી રીતે દરરોજ સતત ૧ મહિના સુધી ઉપયોગ કરશો તો તમારા શરીરના તમામ રોગ ગાયબ થઇ જશે અને તેની સિવાય પણ તમને તમારા શરીર માં ઘણો ફાયદો જોવા મળશે.

1 thought on “ખાલી આ ત્રણ વસ્તુઓ ખાઈ લો, પકડમાં ના આવતા ગમે તેવા રોગ ગાયબ થઇ જશે, શરીર શક્તિશાળી બની જશે.”

Leave a Comment