Tea VS Coffee: તમારામાંથી કેટલાક લોકો જેમણે માત્ર કોફી કે પછી માત્ર ચા પીવી પસંદ છે.

તમે આ બંનેમાંથી ભલે કંઈ પણ પીવો પણ હંમેશા આ વાતનું ધ્યાન રાખો.

કે આની અસર તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ રીતે પડી શકે છે.

Automatic Tea and Coffee Maker Machine for Home and Office

જે રીતે બ્લેક ટી, ગ્રીન ટી અને લીંબુવાળી ચાની સારી અસર આપણા શરીર પર પડે છે.

એ જ રીતે કોફી પણ કંઈ ઓછો પ્રભાવ નથી નાખતી.

તેમા રહેલ કેફીન તેને હાનિકારક બનાવે છે. જો તમે અધિક પ્રમાણમાં કોફી પીવો છો તો આ તમારા શરીરને ચા ના મુકાબલે વધુ નુકશાન પહોંચાડી શકે છે.


આજે જ ઘરે બનાવો કાચા કેળાની બજાર જેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી વેફર

આજે જ ઘરે બનાવો ચણાની ક્રિસ્પી દાળ, મજા લો ડુંગળી-ટામેટાં અને લીંબુ સાથે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here