ગમે તેવી જૂની ધાધર માત્ર ૧૦ દિવસમાં જ જડમૂળથી દૂર કરો, આજે જ જાણી લો આ ઘરેલુ ઉપાય

વાતાવરણ બદલવાના કારણે ઘણા રોગો થતાં હોય છે તેમના મુખ્ય સ્વરૂપે ચામડીને લગતા રોગો હોય છે અને આપણા શરીર માં પણ ઋતુના કારણે ઘણા બદલાવ થતાં હોય છે.

ચામડીના રોગોમાં વાત કરીએ તો સુધી હઠીલો રોગ છે ધાધર, જો કોઈને ધાધર થાય તો તેનાથી આસાનીથી છુટકારો મેળવી શકાતો નથી. જ્યારે પણ શરીરના કોઈ ભાગમાં ખંજવાળ આવે અને સર્કલ બની જાય અને તેની ફરતે ઝીણી ફોડલીઓ થઈ જાય ત્યારે સમજવું કે ધાધર છે.

જો વાત કરીએ ધાધર કેમ થાય તો હું તમને જણાવી દાવ કે ધાધર થવા પાછળ વાતાવરણ જ જવાબદાર નથી તેની પાછળ ઘણા કારણો હોય શકે છે જેમકે એકના એક કપડાં વારંવાર ધોયા વગર પહેરવા, કોઈ બીજાના કપડાં ધોયા વગર પહેરવા, બહારથી આવીને હાથ પગ ધોવા નહિ, મોઢું અથવા હાથ લૂછવા માટે બીજાના હાથરૂમાલ નો ઉપયોગ કરવો, વધારે પડતી ગરમી વગેરે કારણો જવાબદાર છે.

ધાધર એક ચેપી રોગ છે એટલે ધાધર વાળી જગ્યાએ ખંજવાળ આવે તો સાવચેતી રાખવી જોઈએ કારણ કે એક જગ્યાએ ખંજવાળી બીજી જગ્યાએ હાથ લગાડવાથી ધાધર વધતી હોય છે એને તે બીજા ભાગે પણ થાય છે.

ધાધર મટાડવા માટેના ઘરેલું ઉપાયો:

તો ધાધર મટાડવા માટે ઘરેલુ ઉપાય ની વાત કરીએ તો ઘણા ઘરેલુ ઉપાયો મળતા હોય છે પણ અને આપણે અચૂક અને જડમૂળમાંથી ધાધરને કાઢી નાખે તેવા ઉપાય વિશે વાત કરીશું.

સૌથી પહેલા ફટકડીના ટુકડા લ્યો ત્યારબાદ તેને પીસી નાખો અને બરોબર ભૂકો કરી નાખો, ભૂકો કરી નાખ્યાં બાદ એક રસ વાળું લીંબુ લ્યો તેને ચપ્પુ વડે બે ભાગ કરીને ફટકડીના ભૂકા સાથે મિક્સ કરી દો.

આ તૈયાર થયેલા મિશ્રણને જે ભાગે ધાધર હોય ત્યાં હળવા હાથે લાગવો.

આવી રીતે ઘરેલુ ઉપાય કરવાથી ધાધર હંમેશા માટે ગાયબ થાય જાય છે એટલે કે જડમૂળથી દૂર થાય છે.

ધાધર ફંગલ ઇન્ફેક્શન થી થાય છે.

જો તમને આ માહિતી યોગ્ય અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવાર જનો સાથે જરૂરથી શેર કરો જેથી કરીને કોઈ ધાધર જેવા રોગથી પીડાતા હોય તો તેને આ ઉપાય ઉપયોગ માં લઇ ધાધરથી છુટકારો મેળવી શકે અને સ્વસ્થ રહી શકે.

Leave a Comment