ગણેશ ચતુર્થી પર લાડુ ના બનાવવામાં આવે એવું તો બને જ નહી, તો આ ગણેશ ચતુર્થી પર બનાવો એક્દમ yummy recipe of Gajar ke Laddu(ગાજરના લાડુ).

Gajar ke Laddu બનાવવા માટેની સામગ્રી:-

 • 1 કિલો ગાજર,
 • 500 ગ્રામ દળેલી ખાંડ,
 • 2 ટેબલસ્પૂન મિલ્ક પાઉઢર,
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ,
 • 1 ટીસ્પૂન એલચીનો પાઉડર,
 • ઘી પ્રમાણસર

Gajar ke Laddu બનાવવા માટે જોઈશે :

Stalwart Stainless Steel Vegetable Grater with Storage Container
Stainless Steel Vegetable 
Grater 
Mixer Grinder
Mixer Grinder
erving Spoon, Pan, Chamcha
Chamcha
Steel Copper Base Patila/Tapeli/Bhagona
Tapeli
Stainless Steel Dinner Plate
Plate

ગાજરના લાડુ બનાવવાની રીત:-

 • ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી તેની પાતળી ચિપ્સ કરી, તાપમાં સૂકવી દેવી.
 • સૂકાઈ જાય એટલે તેનો મિક્સરમાં ભૂકો કરવો.
 • એક તપેલીમાં ઘી મૂકી, ગરમ કરવું. તેમાં ગાજરનો ભૂકો સાંતળવો.
 • પછી તેમાં ખસખસ અને કોપરાનું ખમણ નાખી, થોડી વાર રાખી નીચે ઉતારી લેવું.
 • સાધારણ ઠંડું થાય એટલે તેમાં એલચીનો ભૂકો, મિલ્ક પાઉડર, દળેલી ખાંડ અને ગરમ ઘી નાંખી લાડુ વાળવા.
 • ઉપર બદામથી ગાર્નિશ કરીને પ્લેટમાં મૂકીને સર્વ કરો

2018 માં ચઢાવો ગણેશજીને ઈન્ટન્સ્ટ સોજી-માવા મોદક

2018 ની ગણેશ ચતુર્થી પર બનાવો સ્વાદિષ્ટ મોતીચૂરના લાડુ

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here