ઘણીવાર શરીરમાં પાણીની કમીને કે ઓછુ પાણી પીવાને કારણે કીડનીમાં કે મૂત્રાશયમાં પથરી બની જાય છે. જો નાની પથરી થઈ હોય તો કેટલાક ઘરેલૂ ઉપાયથી અથવા આપોઅપ નીકળી જાય છે. પથરીનો દુખાવો અસહ્ય થાય છે. આયુર્વેદમાં ઘણા એવી દવા હોય છે તેના ઉપયોગથી રોગ મટાડી શકીએ છીએ.
પરંતુ ઘણીવાર જો પથરી મોટી થઇ હોય તો તે ઓપરેશન વગર નથી નીકળતી. જો તમને ઓપરેશન ના કરાવવું હોય તો ઘણા આયુર્વેદિક ઉપચારો છે જેના મદદથી મોટી પથરી હોય તો પણ તે નીકળી જાય છે. અને ઓપરેશન પણ કરાવવું પડતું નથી. પથરી ના દુખાવા ની પીડા ખૂબ જ અસહ્ય અને ખતરનાક થાય છે. આજે અમે તમને એક એવા ગુજરાતી દાદા વિશે જણાવવાના છીએ. જે ગમે તેટલી મોટી પથરી હોય તો પણ માત્ર ને માત્ર ત્રણ દિવસમાં જ તેનો ભુક્કો કરીને બહાર કાઢી દે છે.
ગુજરાતના અંજાર તાલુકામાં આવેલી જૂની દુધઈ ગામ માં એક એવા ગુજરાતી પટેલ દાદા પથરી મટાડવા માટેનો એક પાવડર આપે છે, જેનાથી ગમે તેટલી મોટી પથરી હોય તો પણ તે માત્ર ને માત્ર ત્રણ દિવસમાં જ તૂટીને ભુક્કો થઈને બહાર નીકળી જાય છે. દાદા છેલ્લા બે વર્ષમાં અંદાજે 5 હજારથી પણ વધારે લોકોને પથરીની સમસ્યા ની પીડામાંથી બહાર કાઢ્યા છે. આ ગુજરાતી દાદા નું નામ ભૂરાભાઈ પટેલ છે. જે ઘરે બેઠા જ પથરી નો ઈલાજ માટે ની દવા સાવ મફતમાં જ આપે છે.
જો કોઈ દૂર રહેતું હોય અથવા તો બીજા રાજ્યમાં હોય તો તેને કુરિયર કરે છે. આ ગુજરાતી દાદા લોકોને સારું થઈ જાય તે માટે સેવા કરે છે. વર્ષો પહેલા ભોળાભાઈ પટેલે આણંદમાં રહેતા એક સંત મહાત્મા પાસેથી આ પથરી ની દવા બનાવવા માટે શીખ્યા હતા. જ્યારે મહાત્મા ભોળાભાઈ પટેલને પથરીની દવા બનાવતા શીખવાડતા હતા ત્યારે તેણે બે શરત રાખી હતી.
પહેલી શરત એવી હતી કે જે પણ લોકોને પથરીની સમસ્યા હોય તે લોકોને દવા મફતમાં આપશે અને બીજી શરત એવી હતી કે આ પથરી બનાવવાની દવા ની રીત કોઈ બીજા લોકોને ના શીખવવી અથવા તો ના કહેવી. આ પથરી ના પાઉડરને માત્ર ને માત્ર ત્રણ દિવસ સુધી ત્રણ ટાઈમ લેવાનો હોય છે. આ પથરીના પાવડરને માત્ર ને માત્ર ત્રણ દિવસ સુધી ત્રણ ટાઈમ લેવાનો હોય છે. ગમે તેટલી મોટી પથરી હોય તો પણ તે માત્ર ત્રણ દિવસમાં જ ભુક્કો થઇને શરીરની બહાર મૂત્રાશય દ્વાર થી નીકળી જાય છે.
અને જો વધારે મોટા પ્રમાણમાં પથરી હોય તો માત્ર છ દિવસમાં બહાર નીકળી જાય છે. જે લોકો ને ડોક્ટર ની મદદથી પથરી ના નીકળતી હોય તે ડોક્ટર પણ પેશન્ટને આ ગુજરાતી દાદા પાસે મોકલે છે. જો તમારા સગા સબંધીઓ અથવા તો ઓળખીતા લોકો પથરીની સમસ્યાથી પીડાતા હોય તો તે લોકોને આ માહિતી ચોક્કસ જણાવી. જેનાથી તે આ પથરીની અસહ્ય દુખાવો માટે રાહત મેળવી શકે. આ ગુજરાતી દાદા દૂર લોકો રહેતા હોય તો તેને પણ દવા આપે છે.
પથરી દુર કરવા માટે બીજોરા ના ફળ ને ખાવાથી થોડા સમયમાં જ પથરી નીકળી જાય છે. આ ઉપરાંત દૂધ અને પાણી ને એક સરખું મિક્સ કરી ને પીવાથી પથરી નો દુખાવો મટી જાય છે અને પથરી નીકળી જાય છે. પથરી થાય તો વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ.