Farali Dhokla: ઉપવાસ માં બનાવા માટેની ટેસ્ટી અને સરળ રેસિપી

Farali Dhokla બનાવવા માટેની  સામગ્રી:- 

  • મોરિયો 200 ગ્રામ, 
  • રાજગરાનો લોટ 100 ગ્રામ,
  • શીંગોડાનો લોટ 100 ગ્રામ,
  • ફરાળી મીઠુ(જરૂર મુજબ),
  • દહી – એક વાડકી, સોડા એક ચમચી,
  • તળવા માટે તેલ અને જીરુ.

Farali Dhokla બનાવવા માટે જોઈશે :-

Multi-Pot Cooker for Idli/ Dhokla/ Muthia

બનાવવાની રીત:- 

  • મોરિયાને બે કલાક માટે પલાળી દો.
  • દહીં ફેંટીને રાજગિરો અને શીંગોડાનો લોટ ભેળવી દો.
  • મોરિયાને વાટીને બધી સામગ્રી મેળવીને મિશ્રણને તૈયાર કરો.
  • તેમા એક ચમચી સોડા અને મીઠુ નાખીનેસારી રીતે ફેટો અને કૂકરના ડબ્બામાં ભરીને એક સીટી વગાડી લો. ઠંડુ થાય કે તેના પીસ કરી લો.
  • તેલ ગરમ કરી જીરુ તતડાવો અને ઢોકળા વધારી દો. ઉપરથી ધાણા ભભરાવીને ઢોકળા પીરસો.


આજે જ ઘરે બનાવો કાચા કેળાની બજાર જેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી વેફર

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here