ઝવેરચંદ મેઘાણી,એક ભારતીય કવિ, લેખક, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેઓ જાણીતું નામ છે. તેઓ લોકગીતોની શોધમાં ગામડે ગામડે ગયા અને તેમને સૌરાષ્ટ્ર ની રસધારના વિવિધ ભાગોમાં પ્રકાશિત કર્યા.
ઝવેરચંદ કાલિદાસ મેઘાણી (28 ઓગસ્ટ 1896 – 9 માર્ચ 1947) એક ભારતીય કવિ, લેખક, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેઓ જાણીતું નામ છે. તેમનો જન્મ ચોટીલામાં થયો હતો જ્યાં સરકારી કોલેજનું નામ બદલીને આ સાહિત્યકાર માટે રાષ્ટ્રીયા શાયર ઝવેરચંદ મેઘાણી કોલેજ, ચોટીલા રાખવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીએ સ્વયંભૂ તેમને રાષ્ટ્રેય શાયર … Read more