લાખો રોગોનો એક જ ઈલાજ છે આ વસ્તુ, નાગરવેલના પાન ખાવાથી થતાં ફાયદાઓ
નાગરવેલ : ૪૬૦૦ વર્ષો પહેલાં હરપ્પાના લોકો પાન ખાતા હતા. દુનિયામાં રોજના ૬૦ કરોડ લોકો પાન ખાય છે. એશિયા અને દક્ષિણ એશિયાના અનેક લોકો પાન ખાય છે. પાન કેન્સર વિરોધી છે. આ પાનનું પુરૃં નામ નાગરવેલનું પાન છે. તેને અંગ્રેજીમાં ‘બીટલ લીફ’ કહે છે. આમ તો પાન માત્ર આપણો મુખવાસ છે તેવું નથી. તે ઘણી … Read more