15 દિવસમાં માત્ર એક ઉપાયથી શરીરમાં રહેલી ગમેતેવી ચરબી બરફની જેમ ઓગાળી જશે

આપણે અવાર-નવાર વાત કરતા હોઈએ છીએ કે બહારનું ખાવાથી અથવા વધારે પડતું તીખું તળેલું ખાવાને કારણે શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ થતી હોય છે. જેમાંથી મુખ્ય સમસ્યાઓ પેટને લગતી હોય છે જેમકે પેટનો દુખાવો, અપચો, પેટમાં ગેસ, ઝાડા – ઉલ્ટી અને વજન વધવુ અથવા ચરબી બનાવી, એના સિવાય પણ ઘણી તકલીફો થતી હોય છે.

આ બધી સમસ્યાઓ બહારનું ખાવાથી જ નહિ પરંતુ ખાવામાં સાવચેતી ન રાખવામાં કારણે પણ આ બધી સમસ્યાઓ થતી હોય છે.

જો વાત કરીએ ચરબીની તો એ ખુબજ હેરાન કરતી સમસ્યા છે. આ બધી સમસ્યાઓ ખરાબ લાઇફસ્ટાઇલ અને કસરત કે વ્યાયામ ના અભાવ ને કારણે થતી હોય છે. ચરબીની સમસ્યાના કારણે અનેક બીમારીઓ પણ આમંત્રિત થતી હોય છે જેમકે હાઈ બીપી, ડાયાબિટીસ, હાર્ટ એટેક અને અસ્થમા જેવી બીમારીઓ. એટલે જેટલું જલ્દી બને એટલું આ ચરબી ની સમસ્યાને દૂર કરવી જોઈએ.

હવે જો આપને વાત કરીએ કે ચરબી કેવી રીતે ઓગાળી શકાય અથવા ચરબી કેવી રીતે ઓછી કરી શકાય તો તેના વિશે હવે આપણે વાત કરીશું. ચરબી ઓગાળી શકાય છે પરંતુ એના માટે અહી આપેલા ઉપાયો નોંધી લો અને ઉપાયોનો ઉપયોગ શરૂ કરી દો એટલે ઝડપથી ચરબી ઓગાળી અને ફિટ થઈ શકો છો.

ચરબી ઓગાળવા માટે ના ઘરેલુ ઉપાયો:

એક મુઠી સુકો મેવો જો નિયમિત રીતે ખાવામાં આવે તો તેનાથી વજન તો ઓછું થાય જ છે સાથે સાથે તેમાં રહેલા ફાયબર ના કારણે પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે અને પેટને તંદુરસ્ત પણ રાખે છે.

શરીરની ઉર્જા પણ વધારવા માટે સૂકા મેવાનો ઉપયોગ કરી શકાય છે. એક મુઠી સૂકા મેવામાં પિસ્તા, દ્રાક્ષ, અંજીર, કાજુ, બદામ સવાર અથવા સાંજે લઇ શકાય છે.

જો એના સીવાય વાત કરીએ તો નવશેકું પાણી આખા દિવસમાં અછામાં ઓછું ૩-૪ ગ્લાસ પીવું જોઈએ, એનાથી પેટની ચરબી જલ્દી ઉતરે છે.

જમતી વખતે પાણી ન પીવું જોઈએ, તેનાથી ખોરાક પચતો નથી અને તે ચરબી ના સ્વરૂપે રહે છે એટલે જમ્યા બાદ અડધી કલાક પછી પાણી પીવું જોઈએ.

રોજ સવારે ૧ વાટકી દહીં ખાવું જોઈએ અને લીલા શાકભાજી ખાવા જોઈએ. ગ્રીન ટી રોજ ૨ કપ પીવું જોઇએ જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

રેગ્યુલર ૧ કપ પાણીમાં ૧ ચમચી વરિયાળી નાખીને ઉકાળીને પીવું જોઈએ.

જો આ માહિતી તમે યોગ્ય લાગી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

Leave a Comment