Posts

શરીરની નબળાઈ દૂર કરવાથી લઈને સાંધાના દુખાવા દૂર કરે છે આ વસ્તુ, મફતમાં મળી જશે કોઈ પણ જગ્યાએથી.

Image
Friends, whenever you go out, you must have seen acacia trees on the road.  Having thorns on it usually leads to the idea that this tree is of no use. But in fact acacia tree can be used in different problems.  Because many things coming out of this tree act like medicine for the body. Acacia is a tree whose bark, horn, gum are very useful for the health of the body.  Brushing teeth with acacia tree teeth does not cause problems like toothache and tooth decay. Acacia is also useful if you have joint or bone problems.  Acacia can be used by breaking off the stem and drying it. Add dried acacia pods to hot water and boil it properly.  After that filter this water and consume it.  It cures bone related problems. Acacia horn can also be used if the bones are cracked.  Making a powder of acacia horn and adding honey, Panchang Churna and goat's milk to it and consuming it can heal broken bones. If there is pain in the ear and ear discharge, add acacia horn p...

શું તમે જાણો છો ઔષધીય ગુણોથી ભરપૂર કારેલાના ફાયદા? ફાયદા જાણીને તમે પણ ખાવા લાગશો કડવા કરેલા...

Image
કારેલા નું નામ સાંભળતા લોકોના મોઢા બગડી જતા હોય છે અને કહેવા લાગે છે કે કડવા કારેલા કોણ થાય? અથવા તો ઘણા લોકો કહેતા હોય છે કે કડવા કારેલા મને ના અભાવે, પણ હકીકતમાં કારેલા આપણા શહેર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે. આજકાલ લોકોને બહારનો મસાલેદાર અને તીખું તળેલું ખાવાનું ખૂબ જ શોખ હોય છે. આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ગંભીર હોતા નથી. લોકો માને છે કે જે પણ કંઈ થાય એ મળ સ્વરૂપે બહાર જ નીકળી જવાનું છે. પરંતુ હકીકતમાં જાણીએ તો એવું હોતું નથી આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તેનો પ્રભાવ આપણા શરીર પર પડતો હોય છે. ઘણી વસ્તુઓ આપણા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતી હોય છે સામે ઘણી વસ્તુઓ એવી હોય છે કે જે આપણા શરીરને નુકસાન પણ કરતી હોય છે. મોટાભાગના લોકોને કારેલા પસંદ નથી હોતા, જ્યારે ઘણા લોકો એવા પણ હોય છે જેને કારેલા ખૂબ જ પસંદ હોય છે અને જો તમે પણ એવા લોકોમાંથી છો કે જેને કારેલા પસંદ નથી તો આજનો આર્ટીકલ તમારા માટે છે. આજે આપણે જાણીશું કે ધારેલા ખાવાથી કેટલા અને કેવા પ્રકારના ફાયદાઓ તથા હોય છે જે ફાયદાઓથી તમે બિલકુલ જ અજાણ છો. લોકોએ પોતાના સ્વાસ્થ્ય ને લઈને ગંભીરતા લેવાની જરૂર છે. લોકો પોતાના લઈને ...

શું તમે ઘરમાં રહેલી આ ઔષધિના ફાયદાઓ વિશે જાણો છો? લગભગ દરેક લોકો આનું સેવન દરરોજ કરતા હશે પરંતુ ફાયદાઓ નહિ ખબર હોય

Image
આયુર્વેદિકમાં એવી ઘણી વસ્તુઓનો અલગ કરવામાં આવ્યો છે જે આપણી આસપાસ અથવા તો ઘરે જ મળી રહેતી હોય છે અને ઘણી વસ્તુઓ તો એવી છે જે આપણે અવારનવાર વાપરતા હોઈએ છીએ પણ આપણને પણ ખબર હોતી નથી. ઘણી આયુર્વેદિક વસ્તુઓ આપણે જાણતા કે જાણતા ઉપયોગમાં લેતા હોઈએ છીએ. જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક હોય છે તેમાંથી જોવા જે આપણે વાત કરીએ તો ઘી એ આપણે અવારનવાર વાપરતા હોઈએ છીએ. જેનો ઉપયોગ રોટલી થી લઈને લાડુ સુધી મોટાભાગની વસ્તુઓમાં આપણે કરતા હોઈએ છીએ. પણ આપણે ઘી ના ફાયદાઓ વિશે અજાણ છીએ. ઘી ના ફાયદા જેટલા આપણે જાણીએ છીએ તેટલા જ નહીં પણ ન ગણી શકાય તેટલા ફાયદા છે. તો આજે આપણે ઘીના ફાયદાઓ વિશે વાત કરીશું. આયુર્વેદ પ્રમાણે ઘી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે સાથે જ કાયાકલ્પ માટે ખૂબ જ ઉત્તમ ગણાય છે. ઘી આપણા ભોજનનો સ્વાદ તો વધારે જ છે પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્યને અનેક લાભ આપે છે. ઓમેગા ૩, ફેટી એસીડ, વિટામીન એ અને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો તેમાં ઉપલબ્ધ હોય છે જે આપણા શરીરને પૂરતું પોષણ આપે છે સાથે સાથે એનર્જી અને તાકાત પણ વધારે છે. ઘીના ફાયદા પરંતુ શું તમે જાણો છ...

મફતમાં મળતા આ પાન શરીરની અનેક બીમારીઓથી રાખશે દૂર, ઔષધીય ગુણોથી છે ભરપૂર

Image
આપણે જાણીએ છીએ કે આપણી પાસે ઘણા પ્રકારની આયુર્વેદિક ઔષધીઓ મળી રહેતી હોય છે. આયુર્વેદ એ આપણા માટે વરદાન સ્વરૂપ ગણાય છે. ભારત દેશમાં અનેક પ્રકારની ઔષધીઓ થાય છે. આપણી આસપાસ અનેક પ્રકારની વનસ્પતિઓ હોય છે વનસ્પતિમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો રહેલા હોય છે તો આજે આપણે આવી જ એક વનસ્પતિ વિશે વાત કરીશું. આજે આપણે ફુદીનાના પાન વિશે વાત કરીશું કે કેવી રીતે ફુદીનાના પાન આપણા અને આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ફુદીનાના પાનમાં અનેક પ્રકારના પોષક તત્વો અને ઔષધીય ગુણ રહેલા હોય છે. આનો ઉપયોગ ઔષધી રૂપે પણ કરી શકાય છે. ફુદીનો એક કુદરતી તત્વ છે જેમાં અનેક ગુણ રહેલા છે. ફુદીનામાં ગેસ, એસીડીટી અને અપચો જેવી બિમારીઓ નો ઈલાજ રહેલો છે. પ્રાચીન કાળમાં હજારો વર્ષ પહેલા ફુદીનાનો ઉપયોગ ઔષધી સ્વરૂપે કરાતો હતો. ફુદીનાનો ઉપયોગ અનેક પ્રકારે કરી શકાય છે. ફુદીના પાન ના ફાયદા સુંદરતા જાળવી રાખવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય છે. ફુદીનાને ત્વચા પર લગાડી શકાય છે. ફુદીનાને ત્વચા પર લગાડતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ફુદીનાને વાટીને તેના થોડા જ ટીપા નો ઉપયોગ કરવો એક જ વારમાં વધારે ઉપયોગ કરવો એ નુકસાન દાયક ...

સવારે ઉઠીને તરત પાણી પીવાથી શરીરમાં થતા ફાયદાઓ વિશે જાણીને ચોંકી જશો

Image
આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીર માટે જો કોઈ સૌથી આવશ્યક તત્વોમાંથી એક હોય અને શરીરને સ્વસ્થ રાખવા હોય તો એ પાણી છે. શરીર માટે પાણી કેટલું ઉપયોગી છે એ આપણે સૌ જાણીએ છીએ. જો આપણા શરીરને પૂરતું પાણી ન મળી રહે એટલે કે ઓછા પ્રમાણમાં જો પાણી પીવામાં આવે તો ઘણી બીમારીઓ થવાની શક્યતા વધી જતી હોય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતું પાણી પીવું જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરમાં લગભગ 70% જેટલું પાણી હોય છે એટલે કે આપણું શરીર 70% પાણીનું બનેલું છે. જો આ વાત જાણવા છતાં પણ આપણે પૂરતું પાણી ન પીએ તો આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એવું કહેવાય છે કે કોઈ એક સ્વસ્થ વ્યક્તિ જો ખાધા વગર રહે તો તે એક મહિનો જીવી શકે છે અને બીજી બાજુ જો કોઈ સ્વસ્થ વ્યક્તિ પાણી વગર રહે તો દસ જ દિવસ તે જીવિત રહી શકે છે. મતલબ કે ભોજન વિના આપણે ૧ મહિનો રહી શકીએ અને પાણી વગર ૧૦ જ દિવસ રહી શકે. આનાથી આપણને ખ્યાલ પડી જાય કે પાણી આપણે શરીર માટે કેટલું ઉપયોગી છે એટલા માટે કહેવાય છે કે દરરોજ સામાન્ય વ્યક્તિએ ઓછામાં ઓછું ૭ થી ૮ ગ્લાસ એટલે કે ૨ થી ૨.૫ લીટર પાણી પીવું જોઈએ. પાણીની કમીના કારણે માથાનો દુખાવો, કબજિયાત, સાં...

રીંગણાંનું શાક બની શકે છે જોખમી, રિંગણાનું શાક ખાતા પહેલા જાણી લો, નહિ તો પછતાશો...

Image
આપણે સૌ જાણીએ છીએ કે હર એક વસ્તુની બે બાજુ હોય છે જેમ કે છાપ હોય તો તેની સામે કાટ પણ હોય છે તેવી જ રીતે આપણે અગાઉ વાત કરી હતી કે લસણ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક સાબિત થાય છે એવી જ રીતે એટલું જ એ નુકસાનકારક પણ સાબિત થઈ જતું હોય છે. તો આજે આ તો આજે આપણે વાત કરીશું કે રીંગણાના શાક ખાવાથી શું નુકસાન થઈ શકે છે અને કેવા લોકોએ ભૂલથી પણ રીંગણના શાકનું સેવન ન કરવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે શાકભાજી નો રાજા ગણાતું રીંગણ ઘણા લોકોનું મનપસંદ શાક હોય છે અને સ્વાદ લાજવાબ હોય છે જે ઘણા લોકોને પસંદ આવે છે. શિયાળામાં પેદા થતું આ શાક ઠંડીમાં તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થાય છે. ઊંડાણમાં ઘણા બધા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જેથી શિયાળામાં થતી ઘણી બધી સમસ્યાઓ છે તે આપણને દૂર રાખે છે. પરંતુ કેટલાક લોકો માટે શાક હાનિકારક સાબિત થતો હોય છે તેવા લોકોએ ભૂલથી પણ રીંગણનું શાક ન ખાવું જોઈએ અને તેનાથી દૂર રહેવું જોઈએ જો આવા લોકો ભૂલ થી પણ ધીંગાણું સેવન કરે તો તેમની સમસ્યાઓ વધી જતી હોય છે તો ચાલો જાણીએ કેવા લોકો માટે શાક હાનીકારક સાબિત થઈ શકે છે. કેવા લોકોએ રીંગણનાં શાકનુ સેવન ન કરવું જોઈએ જો કોઈ વ્યક્તિને પથ...

આવા લોકોએ ભૂલથી પણ લસણનું સેવન ન કરવું જોઈએ, ખાતા પહેલા જરૂરથી જાણીલો, જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે

Image
લસણ ખાવાથી ફાયદા જ નહીં પણ નુકસાન પણ થતું હોય છે લસણ માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતું પણ તેની સાથે શ્વાસ છે ને ઘણા ફાયદાઓ પણ કરે છે અને ગુણવાથી ભરપૂર લસણ અને ગંભીરી બીમારીઓનો નાશ પણ કરે છે તેથી તેનું નિમિત સેવન કરવું એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે પરંતુ ઘણીવાર જે વસ્તુ જે ફાયદા કરે છે તે સામેની બાજુ નુકસાન પણ કરી શકતી હોય છે તો ચાલો જાણીએ કે લસણ કેવા લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. લસણમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટિવાયરલ જેવા અનેક ગુણો ભરપૂર માત્રામાં હોય છે. સાથે સાથે લસણ વિટામિન એ, બી6, બી1, કોપર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને સલ્ફ્યુરિક એસિડ જેવા પોષક તત્વોનો ભંડાર ગણવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને કોલેસ્ટ્રોલ હાઈ બ્લડપ્રેશર, લો બ્લડ પ્રેશર, હદયરોગ, કેન્સર, કિડનીની સમસ્યા, હાર્ટ અટેક, કોલ્ડ ફીવર, ડાયાબિટીસ અને કોઈ ત્વચાની સમસ્યા હોય તો લસણ એ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે લસણ એ દરેક વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થતો નથી તો આજે આપણે જાણું છું કેવા લોકોએ લસણનો સેવન કરવાનો ટાળવું જોઈએ. ઘણીવાર લસણનો સવારે ખાલી પેટે સેવન કરવું એ પેટની ઘણી બધી સમસ્યાઓ થ...