કબજિયાત, હરસ, નબળાઇ, કાન, દાંત જેવી અનેક સમસ્યાનો રામબાણ ઇલાજ છે આ વસ્તું… તલ ખાવાના અનેક ફાયદાઓ

 

તલ ખાવાના અનેક ફાયદાઓ 

આજે આપણે તેયલી પદાર્થ આપણને તેલના સ્વરૂપમાં મળે છે તે તલના વિશે આજે આપણે જાણીશું. તલનું નામ પડે એટલે આપણને મુખવાસ યાદ આવી જાય. તલની આપણા દેશમાં ત્રણ જેટલી જાત છે. તો એક સફેદ તલ, બીજું કાળા તલ અને ત્રીજા રાતા તલ. રાતા તલ એ વરદાસની મોસમ પૂરી થયાના એન્ડમાં એટલે કે ભેજવાળા વાતાવરણમાં વાવવામાં આવે છે. મતલબ રાત તલ ને શિયામાં વાવવામાં આવે છે.સૌરાષ્ટમાં તમને આવ તલ જાફરાબાદ,ઉના,કોડીનાર વિસ્તારમાં જોવા મળે છે. એક વરસાયુ  અને તેલીબીયાનો શ્રેષ્ઠ પ્રકાર છે. તલના તેલમાં તેલ હોવા ઉપરાંત પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ તેમજ વિટામીન્સ  પ્રમાણસર માત્રામાં છે અને ખનીજ તત્વમાં જોવા જાયે તો કેલ્શિયમ અને ફોસ્ફરસ જોવા મળે છે. તલ અને તેમાંથી ખાણીથી કાઢેલું અથવા તો મશીન થી કાઢેલું તેલ માલીશ માટે વાપરવામાં આવે છે. તલનું તેલ એ ખાધ્યમાં તો સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવે છે પણ સાથે સાથે તેની નીરોગીતા માટે પણ બવ મોટી ગણવામાં આવી છે. તલમાંથી ઘણા બધા ભોજન પદાર્થો પણ બને છે. આપણા દેશમાં સૌથી વધારે તલની નિકાસ રશિયા અને દક્ષીણ કોરિયામાં થાય છે. તલમાંથી બનતી વાનગીમાં તલવટ એ આપણું પ્રાચીન એક વ્યંજન તરીકે ગણવામાં આવે છે. મીઠાઈ વ્યંજન તલસંકલી, ચીકી, વેવડી,લાડવા આ બધા તલમાંથી બનતી વસ્તુ આપણા શરીર માટે ખુબ પોષ્ટિક આહાર તરીકે ગણવામાં આવે છે.તલ એ આપણી અરુચીને દુર કરનાર છે. તલ એકદમ મીઠા અને આપણને ચાત્વિક રીતે ગણવામાં આવે છે. તલનો ખોળ જેને આપણે પાપડી કહેવામાં આવે છે જે દૂધ આપનાર પશુઓ માટે ખુબ ગુણકારી છે કારણકે તેનાથી દુધમાં વધારો અને પશુઓનું પેટ ભરાય રહે છે. અને તેનાથી દુધની માત્રામાં વધારો થાય છે.

ગુણકારી તલનો ફાયદો 

અપચો તેમજ દાંતનો દુખાવો બંધ કરવા 

તલએ આપણા શરીરમાં અપચો દુર કરે છે જે પણ ખોરાક ખાધા પસી તમને ખોરાક પસ્તો નથી અને તેનાથી અપચો થાય છે તો તલનું સેવન કરવામાં આવે તો આ અપચો દુર થાય છે. સાથે સાથે આપણા દાંત એટલે કે દંતશુળ જેમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલે જે જગ્યા પર તમને દાંતનો દુખાવો થતો હોય ત્યાં તલને ચાવવામાં આવે તો તે દુખાવો તમારો બંધ થય જય છે.

હરસ અને નબળાઈ દુર કરવા 

હરસમાં તમને તલ ખાવાનું કહેવામાં આવે છે.તલનું સેવન જો કરવામાં આવે તો તમારી હરસ શાંત થવાની પક્રિયામાં વધારો થાય છે. ઉપરાંત સામન્ય નબળાઈ આવતી હોઈ, શ્વાસ સડતો હોય કે શ્વાસ લેવાતો ન હોઈ, વધારે પ્રમાણમાં હેડકી આવતી હોઈ, સંધિવાત,આમવાત,અષ્ટટ્ર્ર્વ અને અનાટ્ર્વ તે બધામાં તમને લાભદાયક સાબિત થાય છે.

અશૌધ દ્રવ્ય તરીકે પણ તલની આયુર્વેદમાં ખાસ નોધ લેવામાં આવે છે.તલએ અનુપમ અશૌધ દ્રવ્ય છે. તલના તેલનો માલીશ કરવાથી અડધીયો વા દુર થાય છે.કાળા તલ વધારે ગુણકારી જાણવામાં આવ્યા છે.

તલને સાકર અથવા તો ગોળ સાથે જો ખાવામાં આવે તો તમારા શરીરમાં રહેતી શારીરિક નબળાઈને દુર કરવામાં કમ કરે છે.અને સાથે સાથે તમારી અંદર કેલ્શિયમની ઉણપ હોઈ તો તેને પણ પૂરી પાડવામાં કમ તલ કરે છે.

તલના તેલનું માલીશ ના ફાયદા 

 તલના તેલનું માલીશ કરવામાં આવે તો ઘણા બધા રોગોથી તમને રાહત મળે છે. જો તમને વાયુ થયો હોઈ તો તમારે તલના તેલુ માલીશ કરવામાં આવે તો તમારો વાયુ ગાયબ થય જાય છે. સાથે સાથે તમારા હાડકા અથવા કોઇપણ ચામડીના રોગો થયા હોઈ તો તલના તેલનું માલીશ તમારા શરીર ઉપર કરવામાં આવે તો આ બધા રોગો થતા નથી અને જો થયા હોઈ તો તેને દુરકરવા માટે અસરકારક ઉપાય છે. જો તમે તલના તેલનું માલીશ કરો એટલે તમારા શરીરના બધા જ હાડકાઓ એકદમ મજબુત થાય છે અને તેનો દુખાવો પણ બંધ થય જાય છે. હાડકાનો દુખાવો ગમે ત્યાં શરીરના અંગ ઉપર થાય ત્યાં આ તલના તેલનું માલીશ કરવામાં આવે તો તમને એ દુખાવાથી એકદમ રાહત થાય છે.

વાળના રોગોથી બચવા 

મિત્રો જો તમારા માથાના વાળ એકદમ બગડી ગયા અથવા વાળમાં કોઇપણ જાતનો રોગ કે માથાનો દુખાવો થતો હોઈ તો તેણે દુર કરવા માટે જો તલના તેલનો ઉપ્યોગ કરવામાં આવે તો આ બધી સમસ્યાથી સુટ્કારો મેળવી શકો છો. તલનું તેલ પકવીને માથા ઉપર લગાવું એટલે વાળ પણ મજબુત અને મુલાયમ તેમજ માથા ના દુખાવામાં રાહત મળશે.

કાનની તકલીફ દુર કરવા 

મિત્રો કાનના દુખાવો અથવા કાનની કોઈપણ અન્ય રોગો કે બેરાશ ને દુર કરવા માટે તલને કેશ્ય તરીકે પણ જાણવામાં આવ્યું છે.કાનના દુખાવા ને દુર કરવા માટે તલના તેલના ટીપા ગરમ કાનમાં નાખવાથી કાનના શનકા દુર થાય છે.

તલના ફૂલ અત્યંત કોમલ અને ગુલાબી રંગના હોઈ છે તેને જોવા બવ ગમે છે. અને બે ત્રણ દિવસમાં તેનું બીજ સંસ્કરણ થવાથી તલના ફૂલ કરમાઈ જાય છે.

પથરી દુર કરવા માટે 

જો તમને પથરી થયેલી હોઈ અત્યારેના સમયમાં પથરી ઘણા લોકોને જોવા મળે છે અને પથરીના દુખાવથી બવજ માણસો પીડાતા જોવા મળે છે . પથરી વાળા લોકો સરખા ખાય નથી શકતા અને સુઈપન નથી શકતા એટલે રાત્રે સુતા હોઈ ત્યારે અચાનક તેમને દુખાવો થાવા લાગે છે અને તે દુખાવો પણ મોડે સુધી બંધ થતો નથી એટલા માટે જે લોકો પથરીથી પીડાતા હોઈ તેવા લોકોએ તલના તલહરા જે તલ ના છોડ હોઈ તેને બાળી એની રાખનો ઉયોગ કરવામાં આવે તો પથરી મટી જય છે કારણ કે તે છોડને બાળવામાં આવે તેમાં શ્રાર રહેલો હોઈ છે જે પથરી દુર કરવામાં ઘણો ફાયદો આપે છે.તલના છોડને બાળી તે રાખને કારણે લીવરનો સોજો તેમજ બરોલનો સોજો મટવા પાત્ર છે .

જો મિત્રો તમને પેશાબની બળતરા થતી હોઈ તો તેને દુર કરવા માટે ખોળ કે પાપડી જે તલની બનાવેલ હોઈ તેણે બાળી અને એની રાખ કરી અથવા મધ સાથે લેવામાં આવે તો આ પેશાબની બળતરા એકદમ દુર થય જાય છે.

ખીલને દુર કરવા 

મિત્રો ખીલમાં વધારો થતો હોઈ અથવા તો ખીલ થયેલા હોઈ તો તેને દુર કરવા માટે ગૌ મૂત્ર અને તલનો ખોળ લસોટીને લેપ કરવાથી એને લગાવવાથી તમારા બધા ખીલ મટી જાય છે અને ખીલ થતા પણ નથી.

આજે આપણે જાણીયું કે અત્યાર સુધી આપણે તલનો મુખવાસ ને તેવું અનેક તલનું બનાવતી ખાધેલું હોઈ પણ આપણને જાણ નહતી કે તલ ખાવાથી એટલા ફાયદા અને આપણા શરીરને ગુણકારી તરીકે સહાય બને છે. મિત્રો જો તમને કોઈપણ જાતના બતાવેલ રોગોથી પીડાતા હોઈ તો તેને દુર કરવા આ પ્રયોગો દુર કરી શકો છો.

Leave a Comment