૧ રૂપિયાની પણ ગોળી ગળ્યા વગર ધાધર, ખરજવું, ખસ, કરોળિયા, અળાઈ જડમૂળથી મટાડવાના ઘરેલું ઉપાયો
ગમે તેવી કબજિયાત કે અન્નપાચનની અજીર્ણતા હોય તો એક બે ઉપવાસ કરી નાખવા. મોઢામાંની રસગ્રંથિમાં પુષ્કળ પ્રમાણમાં રસ, થૂંક ઉત્પન્ન થવા દેવા. ત્યાર પછી તે રસના ઘુંટડા પંદર મિનિટ સુધી ગળતા જવું. તેનાથી કકડીને ભૂખ લાગશે. શરીરને સ્ફૂર્તિલું બનાવશે. પેટમાં રસના ઘુંટડા જવાથી મળબદ્ધતા મટી હોજરી અને આંતરડામાં પાચનક્રિયા શરૂ થઈ મળદ્ધિ થશે. ગમે તેવા ઝેરી વિછીના દેશ પર થૂંક ખૂબ મસળ્યા કરવું ને ઉપરા ઉપરી ચોપડવાથી પીડા દૂર થશે અને બળતરા પણ નહી થાય.
If there is any constipation or indigestion of food, one or two fasts should be done. Plenty of juice in the oral cavity, allowing saliva to be produced. Then swallow the juice for fifteen minutes. It will make the cucumber feel hungry. Will invigorate the body. Squeezing the juice in the stomach will cause constipation, digestion in the stomach and intestines and digestion will start. Spitting too much on the country of any poisonous substance and rubbing it on the surface will remove the pain and will not cause any inflammation.
ઉપરાંત વિછીન જીવતો પકડી તેના આંકડા પર પણ થૂંક લગાડવાથી અથવા તો થૂંકવાથી તેનું ઝેર ઊતરી જાય છે અને વિંછી ઢીલો પડી જાય છે. કાનખજૂરા, મધમાખી, ભમરી, જળો આદિના ઝેરને પણ થૂંક વડે આસાનીથી ઉતારી શકાય છે. સપના દેશની અસર ઊતારવા થોડા મરીનો ભુક્કો કરી થૂંકમાં ભેળવી થોડું આંખમાં અંજન કરી થોડું દંશ પર લગાડવું અને બાકીનું સૌથથી અંદર ઉતારવું. ઘણી બધી વ્યક્તિઓનું થૂંક ભેગું કરી ઘીની સાથે આપ્યા કરવું અથવા તો લીમડાના પાન ખૂબ કડવા લાગે ત્યાં સુધી ચાવવા.
In addition to catching a scorpion alive, spitting or spitting on its figure releases its venom and loosens the scorpion. The venom of earwax, bee, wasp, leech etc. can also be easily removed with saliva. To get the effect of the country of dreams, grind a little pepper and mix it in the saliva, apply a little bit on the eye, apply a little bit on the bite and take out the rest from the inside. Combine saliva of many persons and give it with ghee or chew neem leaves till it becomes very bitter.
આંખમાં રજકણ કે જીવજંતુ અથવા તો બીજી ચીજ પડે અને પીડા ઊપડે ત્યારે થૂંકનું અંજન કરવું. ખીલ, રતાશ વગેરેના ઈલાજ માટે પણ થૂંકનું અંજન કરવાથી તરત રાહત થાય છે. ઘણી વખત આંખમાં ઝોકો, ઝાપટ લાગે ત્યારે મોઢાની હુંફવાળું કપડું કરી વારંવાર આંખ પર મૂકવામાં આવે છે, જેમાં થૂંકના વરાળરૂપનો પ્રભાવ હોય છે.
Spitting when dust or germs or something else falls in the eye and causes pain. Applying saliva for the treatment of acne, redness etc. also gives immediate relief. A warm mouthwash is often applied to the eye when there is a tingling or tingling sensation in the eye, which has the effect of evaporating saliva.
દાદર, ખસ, ખરજવું, કરોળિયા, અળાઈ કે બીજા લોહી વિકાર કે ગરમીના પ્રભાવથી થતાં રોગો પર વાસી એટલે કે પ્રભાતનું પ્રથમ થૂંક ચોપડવાથી ફાયદો જણાશે. આ રોગો તરત નહીં મટે પરંતુ ધીરેધીરે તેમાંથી છૂટકારો મળશે.
Stinging, itching, eczema, spiders, alai or other blood disorders or diseases caused by the effects of heat will benefit from the first spit of Vasi i.e. Prabhat. These diseases will not go away immediately but will get rid of them gradually.
ચાંદી પર વાસી થૂંક વારંવાર ચોપડવાથી બળતરા અને ગરમીથી થતી પીડા મટે છે. સાથે થૂંકમાં સુખડ ઘસી ચોપડવાથી ગમે તેવી દુષ્ટ સડાવાળી ચાંદી મટી જાય છે. દાઝ્યાના ફોડલા પર થૂંક ચોપડવાથી તરત બળતરા શાંત થઈ જાય છે. ચાકુ, સુડી, અસ્ત્રો કે બીજા કોઈ શસ્ત્ર લાગી જાય તો તે ઘામાં એકલું થૂંક ભરી થૂંકથી ભીંજવેલો પાટો બાંધી દેવો. તેથી પીડા શાંત થશે અને સોજો ચઢશે નહીં. ઘા વધુ ઊંડો પડ્યો હોય તો સાથે માખણ અને સુંઠ મેળવી બાંધી દેવાથી વધુ ફાયદો કરે છે.
Comments
Post a Comment