આબળા વિવિધ રાજ્યો માં અલગ અલગ ના થી ઓળખાય છે,
નામ : સંસ્કૃત-આમલકી, હિન્દી-આંવલા, બંગાલી-અમલા, મરાઠી-આંવલા, ગુજરાતી-આમળા.નિષ્પકલા વગેરે સંસ્કૃત નામ છે.
આમળાનું વૃક્ષ મોટું હોય છે. એના પાંદડા આંમલીના પાંદડા સમાન નાના હોય છે. એનું ફૂલ પીળું હોય છે. સન્ન ભૂમિ ઉપર એના વૃક્ષ થાય છે. ફાગણ માસમાં એના સારા ફળ થાય છે. કાશીમાં એના ફળ મોટા હોય છે. લોકો એનો મુરબ્બો તથા અથાણું બનાવે છે. એ શીતળ તથા રૂશ છે. રક્ત, પિત્ત અને પ્રમેહ રોગને દૂર કરે છે. એનો રસ ખાટો હોવાથી વાતને મધુર તથા શીતળ ગુણથી પિત્તને તથા રૂક્ષ અને તૂરા ગુણથી કફને દૂર કરે છે. આવી રીતે એ ત્રિદોષને દૂર કરે છે, તરસને શાંત કરે છે, મૈથુન શક્તિ વધારે છે તથા વમનને રોકે છે. એ ભ્રમ તથા શ્રમનું નિવારણ કરે છે તથા અજીર્ણને દૂર કરે છે એની પ્રતિનિધિ હરડે છે અર્થાત એ ન મળે તો હરડે લેવી જોઈએ. એનો અવગુણ મધથી દૂર થાય છે.
Amla tree is big. Its leaves are as small as tamarind leaves. Its flowers are yellow. Its tree grows on the sunny ground. It bears good fruit in the month of Phagan. Its fruits are large in Kashi. People make marmalade and pickles. It is cold and hot. Eliminates blood, bile and gonorrhea. As its juice is sour, it removes bile from the mouth with sweet and cool properties and removes phlegm from dry and bitter properties. In this way it removes tridosha, quenches thirst, increases sexual potency and prevents vomiting. It removes illusions and labor and removes indigestion. Its vices are removed with honey.
બધા પ્રયોગમાં આમળાના ફળનો ગર્ભ લેવો જોઈએ. એની માત્રા ચાર માશાની છે. આમળાની ચટણી આમળા શેકીને બનાવવી. એના સેવનથી કફ, દાહ, પિત્તનું શમન થાય છે. એનો મુરબ્બો પણ પિત્તદાહ, કફ તથા શરીરની ગરમીને શાંત કરે છે.
Amla fruit should be taken in all the experiments. The amount is four fish. Amla sauce is made by frying amla. Its consumption alleviates phlegm, inflammation and bile. Its marmalade also soothes bile, phlegm and body heat.
આમળાનો ચ્યવનપ્રાશ વૈધ લોકો બનાવે છે. આમળાનો ગર્ભ પલાળી એના પાણીથી માથું ઘસવામાં આવે તો વાળ સફેદ નથી થતા. હંમેશા આમળાથી માથું ધોવાથી વાળ કાળા રહે છે, માથાનો રોગ નથી થતો. એક વાત વૈધે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે જે ગુણ ફળમાં હોય છે એ જ ગુણ એ ફળની ગોટલીમાં પણ હોય છે. તેમ જ પાંદડામાં પણ અનેક ગુણ હોય છે. આમળાના પાંદડાની રાખ ખાવાથી ઉધરસ શાંત થાય છે. આમળા, હરડે, બહેડા આ ત્રણેમાં અનેક ગુણ છે. આ ત્રણે ને ત્રિફળા કહે છે. ત્રિફળા બધા રોગોને દૂર કરે છે. અહીં માત્ર ગણ્યા ગાંઠ્યા ગુણો જ લખવામાં આવ્યા છે. આમળાને તેલમાં ભેળવી લગાવવાથી ખંજવાળ દૂર થાય છે.
Amla's Chewanprash is made by valid people. If Amla's fetus is soaked and its head is rubbed with its water, the hair does not turn white. Always washing the head with a towel keeps the hair black, does not cause head disease. One thing Vaidhe should always keep in mind is that the same qualities that are present in the fruit are also present in the fruit. The leaves also have many qualities. Eating ashes of amla leaves calms the cough. Amla, Harde, Baheda have many qualities in these three. These three are called triphala. Triphala cures all diseases. Only a few knots are written here. Mixing amla in oil removes itching.
ગાયના દૂધમાં સૂકા આમળાનું ચૂર્ણ ખાવાથી સ્વરભેદ દૂર થાય છે. આમળાનો રસ મધ તથા પીપળ સાથે કફ અને શ્વાસને સારો કરે છે. આમળાનો રસ હળદર સાથે લેવાથી પ્રમેહ દૂર કરે છે. સૂકા આમળાને ઘીમાં શેકીને પાણીમાં વાટી માથે લેપ કરવાથી નાકમાંથી પડતું લોહી બંધ થઈ જાય છે. આમળાનો રસ ઘી સાથે પીવાથી મૂર્છા દૂર થાય છે. આમળાનો રસ મધમાં નાખી પીવાથી યોનિ દાહ દૂર થાય છે. આમળાનું ચૂરણ મધ સાથે લેવાથી પિત્તશૂળ દૂર થાય છે. આમળાનો રસ આમ્લપિત્તને દૂર કરે છે. આમળા ખાવાથી શરીરમાં વૃદ્ધાવસ્થા નથી આવતી અર્થાત ઉપરની અસર શરીર ઉપર નથી થતી.
Eating dried amla powder in cow's milk removes acne. Amla juice with honey and pipal improves cough and breathing. Amla juice taken with turmeric cures gout. By frying the dried amla in ghee and applying it on the head in a bowl of water, the blood falling from the nose is stopped. Drinking amla juice with ghee removes fainting. Drinking amla juice mixed with honey removes vaginal inflammation. Amla powder taken with honey removes gallstones. Amla juice removes heartburn. Eating amla does not cause old age in the body i.e. it does not have any effect on the body.
Comments
Post a Comment