આયુર્વેદિકમાં એવી ઘણી વસ્તુઓનો અલગ કરવામાં આવ્યો છે જે આપણી આસપાસ અથવા તો ઘરે જ મળી રહેતી હોય છે અને ઘણી વસ્તુઓ તો એવી છે જે આપણે અવારનવાર વાપરતા હોઈએ છીએ પણ આપણને પણ ખબર હોતી નથી. ઘણી આયુર્વેદિક વસ્તુઓ આપણે જાણતા કે જાણતા ઉપયોગમાં લેતા હોઈએ છીએ. જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક હોય છે તેમાંથી જોવા જે આપણે વાત કરીએ તો ઘી એ આપણે અવારનવાર વાપરતા હોઈએ છીએ.
જેનો ઉપયોગ રોટલી થી લઈને લાડુ સુધી મોટાભાગની વસ્તુઓમાં આપણે કરતા હોઈએ છીએ. પણ આપણે ઘી ના ફાયદાઓ વિશે અજાણ છીએ. ઘી ના ફાયદા જેટલા આપણે જાણીએ છીએ તેટલા જ નહીં પણ ન ગણી શકાય તેટલા ફાયદા છે. તો આજે આપણે ઘીના ફાયદાઓ વિશે વાત કરીશું.
આયુર્વેદ પ્રમાણે ઘી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે સાથે જ કાયાકલ્પ માટે ખૂબ જ ઉત્તમ ગણાય છે.
ઘી આપણા ભોજનનો સ્વાદ તો વધારે જ છે પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્યને અનેક લાભ આપે છે.
ઓમેગા ૩, ફેટી એસીડ, વિટામીન એ અને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો તેમાં ઉપલબ્ધ હોય છે જે આપણા શરીરને પૂરતું પોષણ આપે છે સાથે સાથે એનર્જી અને તાકાત પણ વધારે છે.
ઘીના ફાયદા
પરંતુ શું તમે જાણો છો કે ઘીનું સેવન કરવાથી સ્વસ્થકારી ફાયદા થાય છે? આમ તો ઘીનું સેવન કરવું દરેક મોસમમાં ફાયદાકારક હોય છે પરંતુ ઘીમાં કેટલાક એવા ગુણ હોય છે જે અમુક ઋતુ માટે ખૂબ જ સારા બની શકે છે. તો ચાલો આપણે ઘી ના ફાયદાઓ વિશે જાણીએ.
ડાયટેશન પ્રમાણે ઘીમાં હેલ્થી ફેટ હોય છે જે આપણા શરીરમાં રહેલી કોશિકાઓના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તેના સિવાય શરીરના ઉર્જાવાન બનાવે છે. શરીરમાં જરૂરી હોર્મોન્સના ઉત્પાદન માટે પણ ફાયદા કારક છે સાથે સાથે ઘી નું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોનું અવશોષણ સારી રીતે થાય છે.
આયુર્વેદ પ્રમાણે જે તમારી ત્વચાને મોસ્યુંરીઝ કરે છે કારણ કે તેમાં મોસ્યુંરીઝમ ગુણ ખૂબ જ માત્રામાં હોય છે ઉનાળાની ઋતુમાં તમારું શરીર જલ્દી થઈ જતું હોય કારણ કે આ દિવસોમાં શરીરમાંથી પરસેવો વધુ નીકળતો હોય છે તેવા સમયે તે ખાવાથી શરીરને ખૂબ જ લાભ મળે છે. કે તમારા શરીરને હાઇડ્રાઇડ રાખે છે તમારી ત્વચા પર ઘી લગાડવાથી છુટકારો પણ મળે છે ત્વચામાં ચમક આવી જાય છે.
જ્યારે જ્યારે ઋતુ બદલાય છે ત્યારે ઘણા વાયરલ સંક્રમણ નું જોખમ વધી જતું હોય છે આવા સમયે ઘણા લોકો બીમાર પણ પડી જતા હોય છે. ઘી ખાવાથી શરીરને ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે જેનાથી અનેક બીમારીઓના વાયરલ સંક્રમણ ના જોખમને દૂર કરી શકાય છે.
આયુર્વેદ પ્રમાણે ઘીનું સેવન કરવાથી પાચનમાં સુધારો થાય છે ઉનાળાની ઋતુમાં વધુ પડતી ગરમી પેટમાં કબજિયાત જેવી સમસ્યાઓનું કારણ બને છે. સેવન કરવાથી શરીરની ગરમી અને પિત દોષોને સંતુલિત રાખવામાં મદદ મળે છે કે એ તમારા પેટને હેલ્થી અને ફીટ રાખે છે.
કે સ્વાદમાં મીઠું અને તેને પ્રકૃતિ ઠંડી હોય છે તેથી ગરમીની ઋતુમાં ઘીનું સેવન કરવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે.
તો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને કોઈ જરૂરિયાત મંદ સુધી આ માહિતી પહોંચી શકે.