ઓપરેશન કરાવ્યા વગર પથરી પેશાબ વાટે નીકળી જશે, માત્ર કરી લો આ ઉપાય

આજના સમયમાં પથરીની સમસ્યા ખૂબ જ વધી રહી છે જે એક ગંભીર બાબત છે. પથરી થવાનું મુખ્ય કારણ પાણીને ગમે અને ખાવાની ખરાબ ટેવને કારણે થાય છે. પથરી ના કારણે પેશાબ કરવામાં મુશ્કેલી આવે છે તથા લોહી નીકળે છે અને પેટના નીચેના ભાગમાં ગંભીર દુખાવો રહે છે.

જો પથરી વધી જાય તો દર્દીને અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે જેના કારણે દવાઓ અને સર્જરી દ્વારા તેને શરીરમાંથી બહાર કાઢવી પડતી હોય છે પરંતુ આજે આપણે એવા ઘરેલુ ઉપાયો વિશે જાણીશું જેનાથી તમારા શરીરમાંથી મોટામાં મોટી પથરીને ઓગાળીને બહાર કાઢી શકાય છે.

પથરી ઓગાળવા માટેના ઘરેલુ ઉપાય:

પાણી

જો પથરી ની સમસ્યા લાગતી હોય તો તેવા લોકોએ વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. પાણી પાચન તથા અવશોષણની ક્રિયાને તે જ બનાવે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે જેનાથી શરીરમાં હાજર રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે તેથી જે લોકોને કિડની પથરી હોય તેમને ડોક્ટર દ્વારા પણ ખૂબ જ પાણી પીવાની સલાહ આપવામાં આવતી હોય છે આવા લોકોએ દિવસમાં સાતથી આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ.

લીંબુનો રસ

કિડની માંથી સ્ટોન બહાર કાઢવા માટે લીંબુનો રસ અને ઓલી ઓઇલ એટલે કે જૈતુનનું તેલ પણ ખૂબ જ અસરકારક છે તેથી દરરોજ લીંબુનો રસ અને ઓલીવ ઓઇલનો મિક્સ કરીને પીવું જોઈએ લીંબુનો રસ પથરી તોડવાનું કામ કરે છે અને કોઈપણ બળતરા કે સમસ્યા વગર પેશાબ માટે પથરી બહાર કાઢવા માટે સરળતા રહે છે.

મકાઈ

સામાન્ય રીતે મકાઈના વાળ લોકો ફેંકી દેશે પરંતુ મકાઈના વાળ પથરીને તોડીને બહાર કાઢવામાં મદદ કરે છે તેના માટે મકાઈના વાળને પાણીમાં ઉકાળીને ત્યારબાદ ગાળીને તે પાણીનું સેવન કરવું જોઈએ જેનાથી પથરી મોત્ર માર્ગથી બહાર નીકળી જતી હોય છે એટલું જ નહીં તેની સાથે સાથે પેટમાં થતા દુખાવાથી પણ રાહત મળે છે.

સફરજન

સફરજન નો સરકો કિડનીની પથરી તોડવામાં અને ઓગાળવાની પ્રક્રિયામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે ત્યારબાદ પથરી મૂત્રમાર્ગ દ્વારા સરળતાથી બહાર નીકળી જાય છે આના સિવાય સફરજનનો સરકો ઝેરીલા તત્વોને બહાર કાઢીને કિડને સાફ કરવામાં મદદ કરે છે દરરોજ એટલા પાણીમાં બે મોટી ચમચી સફરજનના સરકારને પીવાથી પથરી કુદરતી રીતે બહાર નીકળી જાય છે.

દાડમ

દાડમ નો રસ કુદરતી રીતે કિડને સાફ કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તેના સિવાય દાડમ નો રસ શરીરને પણ રાખે છે જેનાથી મળતા પોષક તત્વોને કારણે પાચન ક્રિયા પણ મજબૂત બને છે.

નોંધ: અહીં આપેલી કોઈપણ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી લીધેલી છે તે માટે કોઈપણ ઘરેલુ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

જો તમને આ માહિતી યોગ્ય અને અસરકારક લાગી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો જેથી કરીને કોઈ જરૂરિયાત મંદ જ સુધી આ માહિતી પહોંચી શકે.

Leave a Comment